________________
હીર નિવણ. (૨૪૫) ( ઢાલ. તુગિઆ ગિરિશિખર સોહે, દેશી. ) હરિતણુ ગુણ સુણ્યા શ્રવણે, વળે પાછે પુરૂષરે,
વાત કરિ પરભાતે નગરે, ઘરે પુરજન હરષરે. હીર૧ સકલ લેક તિહાં ગયા જેવા, ફન્યા દીઠા અંબરે;
ધસીઅ લેક લીયે કયરી, વાત હુઈ જે અસંભરે. હીર. ૨ અમદાવાદ પાટણ ખંભાયત, મેકલી કરી ત્યાંહિ,
ચમતકાર બહુ પુરૂષ પામ્યા, અરેકલિઈમાંહિરે. હરિ. ૩ શેખ અબજલફજલ પાસે, મેકલી ક્યરી સાર;
દેખાડી જઈ શાહ અકબર, હરખે નામ અપારરે. હીર. ૪ ધન્ય જીવ્યું જગતગુરૂનું, કયે જગ ઉપગારરે,
મરણ પામે ફલ્યા આંબા, પાપે સુર અવતારરે. હરિ. ૫ શેખ અવજવફજલ અકબર, કરે ખરખરે તારે
અસ્યા ફકીર નવિ રઘ પકાલે, બીજા કુણ નર નામ હીર. ૬ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર
ખેર મહિર દિલ પાક નહિ, ખેયા આદમી અવતારરેહરિ.૭ સફતિ કરિ ગુરૂ હર કેરી, કરી કમાઈ ખાસરે,
નામ રહ્યા ઉસ દુનીઆ માંહિ, બેઠા ખુદાયકે પાસરે. હીર. ૮ પ્રસંસી છે મિજાજી, જિહાં દહિનને ઠામ, સિદ્ધસેનને વચને વિક્રમ, શેત્રુજે છે બાર ગામરે. હરિ.
૧ કરી, આમ્રફલ ૨ અબે ઉત્પન્ન કરનારી. ૩ એચ. * કલિકાળમાં. ૫ કાળથી, મરણથી. ૬ સ્તુતિ ? પ્રતિ અં.
સ્તુતિ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org