________________
હીર નિર્વાણ.
(ર૪૩) રૂદન કરતાં સ્તુતિ કરે, કુણની કરસ્ય સેવરે,
સદાય જગતગુરૂ હીરજી, આજ દીસે ફરી તુમ ટેવરે. ઈમ, ૪ તુમ જાતાં કાંઈ નવિ ઉગરે, કિયાં સુણવી મીઠી વાણિરે;
કુણ બુડતાં કાઢસ્ય, બેલે હીરજી! બહુ ગુણખાણિરે. ૫ વીર જતાં “વી વી” રહી, ગૌતમને મુખ જોય, હીર જતાં “હી હી” રહી, જપે યાચક તિહાં સહુ કેયરેઈમ ૬
(દુહા.) મલી માનવ દુખ ધરે, કરતા કઠણ પરિણામ
ચિતા લગાડી હીરની, મુંકી અગની તા. (ઢાલ, આદિનાથ ભમે હો ઘરિ ઘરિ ગોચરી. એ દેશી.) ચિતારે લગાડી શ્રીગુરૂહીરનીરે, સૂકડિ પર મણ ત્યાંહિ,
અગરસુગધે સખરે આણુએરે,પચમણ મુંક ચહેમાંહિ૧ કપૂરકસ્તુરીકેસર આણઉરે, વિણ્ય ત્રિશ્ય સેરજ તેહ,
શ્રાવકજન સહુનાણે પૂજતારે, જબ લગિં દીસતી દેહ. ૨ ચુઓ સુગધો સાર તે અગર, તણે વળી, બાજે તે સેર પંચક
બહુવિધિ દેહીહીરની સંચારતારેજિમજિનદેહને સંચ. ૩ કુકમવરણી દેહી તિહાં દહીરે સેવન સરીખે શરીર, - કિહાં ગયું કમલવદન ચંદા જસ્યુ રે, નામ રહીએ. જગ હીર.૪
૧ વીરપ્રભુના નિવણથી જેમ ગમગણધરને મોઢે ધીર વીર” શબ્દ રહ્યા તેમ તમારા નિવાણથી અમારા મુખે “ હીર હીર” શબ્દ રહ્યો છે. ૨ ચંદન, સુખડ. ૩ પૈસા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org