________________
(૨૪ર )
શ્રી હીરવિજય. દય હજાર લ્યાહારિ તિહાં બેડી, કરી માંડવી જ્યારે; - અઢી હજાર લ્યાહારિ હાઈ બીજી, સુરગત હીરજી ત્યારે જલ કેશર ચંદન ચુઆ ધરીનિ, હીરનિ અંગે લગાવે;
માંડવીમાંહિ પિતા મુનિવર, ઘંટાનાદ તબ થાયે. જગ.૧૦ વાજિંત્ર સુરનાં સહુ સાંભળતા, ગાજે મેઘ કે વરસે
ઉગ્ય સૂર ધસીત્યાંહાં આવ્યું, ગુરૂમુખ જેવા તરસે. જગ૦૧૧ વલશા પુરૂષ માંડવી મેટા, કેલાહલ અતિ થાયે,
ઋષભદેવ નિર્વાણ તણું પરિ, સુરનર નારી ધાયે. જગઢ ૧૨ વાત્ર પંચ શબ્દ બહુ વાગે, ઉછાળે નર લ્યાહારી;
પુષ્પ વૃષ્ટિ હુઈ તે પંથિ, પ્રકૃમિ સુર નરનારી. જગ. ૧૩ રૂપ ઘંટા ધરતા નર હાર્થિ, ઉછાલતાજ અબીરો;
હીર! હીર! જપે સહુ મુખથી, નયણે ચાલ્યાં નીરે. જગ ૧૪ વાજતે વનમાંહિ આવે, જિહાં આંબા વન હાય, ચિતા સેય કરે ચંદનની, ભૂમિ ભલેરી જેય. જગ૧૫
(ઢાલ. કમલાવતીની. રાગ ગેડી. ) ઉત્તમ નર ગુરૂ હીરજી, ધ ચિતામાં જામરે,
અગ્નિ ધરે નહિ કે વળી, મુખ જેયે ફરી ફરી તારે. ભાખેરે નર સહુ મલી, ગુરૂ! દીજે હે દેસના અતિ સાર;
હીર ! ભાખે છે ધર્મવિચાર, ઈમ ભાખેરે નર સહુ મળી. ૧ મસ્તગિ હાથ ઘા શિષ્યતણે ઘો તુમ નર દીખ્યાય,
તુમ રાગી નર બહુ મળ્યા, નવિ બેલે હે કાં રૂષિરાય ઈમાર પ્રભુ! તુહ્મ ગેખિ પધારીયે, ભાંજે મન સંદેહરે, દીએ હીર!શિષ્યને વાચના, નવિ દીજે નિવડઈમ છે હરે! ઈમ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org