________________
( ૨૪૧ )
હીર નિર્વાણુ. સવત સેલમાવત્રા (૧૬પર) જયારે, ભાદરવા ભારે ગાજે રે; ઉજ્જલ એકાદશી શુભ દિવસે, સુરઘર ઘંટા વાજેરે. હીર. ૧૨ શ્રવણ નક્ષત્ર અને ગુરૂવારે, ગુરૂ દેવાંગત હોઇ રે;
સુરવર મુનિજન પંખી પ્રમુખા, દુઃખ ધરતા સહુ કાઇરે.હીર.૧૩ ( ઢાલ. ત્રિંણ મેાતી મુશલસ્યું. વિષ્ણુ, એ દેશી, ) સાર કરવા સુર અહીં આવે, એડ઼ા સાય વિમાને રે, હીરતણું મુખ જોવા જઇયે, નવ દીઠું· સુણીઉં અનેરે, જગદ્ગુરૂ હીરજીરે ! કીધાં ઉત્તમ કામ. આંચલી. ૧ સ્વર્ગલોક વાંચે ગુરૂ હીરે, તેણે લેવા અમે આવું રે; મારગ મેક્ષતણા દેખાડે, મુક્તિ સહી કૃષિ જાવું રે. જગ૦ ૨ નિર્વાણુ માછવ કરવા કારણ, સુર મૃત્યુ લેકે આવેરે;
વણું અઢારસુણે જિમ કાને, વાજીત્ર તિમ વાવે રે જગ૦૩ સાંગલેસર વાસી એક બ્રાહ્મણ, દેખે એક પ્રગટ વિમાના;
વાત કરે સુર શ્રીગુરૂ કેરી, તિહાં તે ધરતા કાના જંગ૦ ૪ સુરવર સહુએ ઉછવ કરતા, જખ નિરવાણુજ હીરા;
દીવતણા સંઘ આવી ધાયે, નયણે વહેતાં નીરો. જન્તુસરણ ગયું જગમાંહિ, જગત તણા તું દીવા ! જૈન તણે સિરિ છત્ર ભલેરૂં, તિં તાર્યાં બહુ જીવે. જગ૦ ૬ એમ દુઃખ ધરતાં કરે માંડવી, તેર ખંડની ત્યાંહિ;
ધા કથાપા મખમલ માંહિ, માંધ્યા મશરૂ જ્યાંહિ. જગ૦ દ મોતી ઝુમખાં રૂપક ઘટા, ઘૂઘર ક ંચન કેરી; ચામર ત્ર તેારણુ તિહાં અલકે, ગુડી ક્રૂત ભલેરી, જગ૦ ૮
રે
Jain Education International
જગ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org