________________
( ૨૪૦ )
શ્રી હીરવિજય.
હીર ગુરૂરે ! સુ કીધું એડ, સાર તજી સહુ કાનીરે ટેક ૧ પૂછ લાહ લેજોરે સહુકો, હવે હીર પધારે,
અસ્યા પુરૂષ ઉપજે હવે કહિયે, આપણુ વાંદચુ' કયારેરે. હીર૨ ધાયા લેાક ગુરૂવદન કાજે, સંધ્યાકાલ પછે હાયરે; પડિકકમણું પાતેજ કરાવે, મલ્યા સાધ સહુ કોઇરે. હીર ૩ હીર દેસના અંતે શ્વેતા, જિમ જિનવર મહાવીરે રે; કાયર કાઇ મ થાસ્યે અહિયાં,કરજો ધર્મ બહુ ધીરે, હીર૦૪ સિદ્ધનું ધ્યાન ધરે ગુરૂ હીરે, અવર નહિં વ્યાપાર રે;
માહારૂં કાય નહિ હું કહિના, અનિત્ય ભાવ અપાશેરે. હીપ માહરા આતમા છે શાસ્વતા, જ્ઞાન દરસણુ સાથેિ રે;
બાકી ખાદ્ય ભાવ સહુ દીસે, વાશિરાવે સહુ જાતિરે. હીર૦ ૬ શ્રીદેવગુરૂ જિનધર્મનિ રાખું, જે ટાલે કરાગારે;
આહારઉપધિ નિ તનુ વાશરાવુ, અંતે સાસ સયાગારેહી૦૭ ઉત્તમ નામ ચ્યારે મનિ ધરતા, કરિ યે નાકરવાલીરે;× પદ્મમાસણ બેઠા ગુરૂ પૂરી, રાગ દ્વેષ દોય ટાલિરે, હીર૦ જય જપમાલા માંડી પાંચમી, પડતી નેાકારવાળી રે; સાત પહેારનું પાલી અણુસણ, સુરલેાકે દીયે ફાલીરે. હીર.૯ અણુસણ તણેા મહિમા છે. એડુવા, મુક્તિ ઇન્દ્રપદ થાયે રે;
સાત આઠ ભવમાંડી સીઝે, મેક્ષ નયરમાંહી જાઇરે. હીર.૧૦ સુરવર પદવી પામે જગ ગુરૂ, ઇશાનેદ્ર સુરલેકે રે; લહી નિરવાણુ ગુરૂ હીરમુનિનુ, મિલિયા સુરવન થાકે રે. હીર.૧૧
૧ પ્રતિ “ અનિત્યભાવે ભવપારરે ” × ૫માલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org