________________
આરાધના.
(રસ)
દાન સીલ તપ ભાવના, સાથે નહિ પરલેક;
રત્ન સરિખું આઉખું, આલિ નાખ્યું ફિક કરસ્યુ કરસ્યું કહેતાં થકા, આયુ ગયું સહુ ખટિ,
પુણ્ય હીણ પાપિ ભયે, હંસા ચાલ્યો ઉઠિ. આગલિ પુણ્ય કરસ્યું અમે, અસ્ય કહિ નર જે;
મરણ સમે નર સે વળી, બહુ વસ્તાણા તેહ. મરણતણી ગતિ કુણ લહે, કે ઘર કે પરદેશ;
પંથિ પ્રાણુ મુકતા હુઆ, સાધન કહે શું કરેસ. કેતા જળે બૂડી મૂઆ, કેતા તરૂઅર હે;
કેતા સ્તન રેગું મૂઆ, કેતા જનુની પેટ. કતાર સિરે પડી વીજળી, કેતા સિરે લેહધાર,
કેતા જાહેર ખાઈ મૂઆ, સાધન નહિજ લિગાર. કેતાં ભીંતિ ભેમિં રહ્યા, કેતા મુંગા મરણ;
કેતાનિ વિષધર કટે, કહે તિહાં કેહેનું સરણ? ૧૧ અનેક મરણ એહવા અ છે, ચેતે આતમ સાથિ,
દિવસ દેહ લખિમી લહિ, પુણ્ય કરે નિજ હાથિ. ૧૨ આલિ ભવ એઈ નહિં, ભાવે ભાવના બાર;
અણસણ મુનિ આરાધતે, ધન્ય હીર અવતાર. ૧૩ (હાલ. મુંકારે મુજ ઘર નારી, એ દશી. રાગ-મારૂણી) હીર ગુરૂ અણુસણ આરાધે, શાલિભદ્ર ધન્ના પરિરે, શ્રાવકજન આવી સહુ પૂજે, અઈઠા સહુકે નિરધાર
1 જીવ. ૨ કેટલાકે.
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org