________________
શ્રી હીરવિજય.
( દુહા )
રાગ દ્વેષ માહે નહીં', 'નીઆણાંજ અસાર; પ્રાથના કરતા સહી, જે જિન ભાખ્યા ચાર, દ્રુ:ખ માહારાના ખ્યય હન્ત્યા, કરમતણેા થય જાણુ; સમાધિમરણ સુપરિ હજ્યા, આધિલાલ મન આણુ. ચ્ચાર વસ્ત મુખે માગતા, આરાધના કરી સોય;
( ૨૩૮ )
ભવ્ય જીન્ન લૂઆ વિના, અભન્ય તણે નવિ હાય ! માલ મરણુ આગે કર્યાં, જીવે અનતિવાર;
ન સુણી મુનેિ આરાધના, ન લા ભવને પાર.
" वारिज्जइ जइवि नियाणबंधणं वियराय ! तुह समए,
'
૧ મરણુ સમયે કરવામાં આવતી ઈચ્છા, વાંચ્છના. અર્થાત સ્વતપબળથી યા તેવા કારણથી હું મરીને કલાણા થા, કલાણાને દુઃખ દેનારા થા, ફલાણાને સુખ કરનારા થા... ઇત્યાદિ પ્રકારની જે ઇચ્છા તેને નિયાણું કહે છે. આટલા માટે સમાધિમરણ ઈચ્છવામાં આવે છે. અથાત્ કાઇ પણ જાતનું શ”, મરણસમયે ન રહે અને એકાગ્ર ધ્યાનથીજ મરણ થાય એવું પડિત પુરૂષા ઇચ્છે છે. તેટલાં માટેજ નીચે પ્રમાણેની ઇચ્છા સુત્ત પુરૂષા ધરાવેછે.
•
तहवि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणागं. ३ दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभोअ; संपज्जओ मह एअं, तुह नाह ! पणाम करणेणं. ४ "
जयवियराये.
૨ લધુષ્કર્મી, ૭ અગાડી, પૂર્વજન્મામાં.
Jain Education International
૧
For Private & Personal Use Only
૩
3
www.jainelibrary.org