________________
(૨૩૬ )
શ્રી હીરવિજય. જીવદયાળું જેહરે, 'દાગિણિ દેહમાં પ્રિયભાષી અનમેદીયે એ.
( દુહા. ) પ્રિયભાષી અનુદીયે, દૂજા ગુણ વળી જેહ; ધર્મોપગરણ દેહનું, હું અનુદું તેહ.
(પાઇ.) ભયે જીવ બહુ પામી મરણ, હવું દેહનું ધમે પગરણ
નીલકંઠ તન પાયે સહી, પીંછતણી પંજણીએ થઈ. ૧ પૃથ્વીકાય માંહિ બેઠે સહી, ત્યાહાં મુજ દેડની પ્રતિમા થઈ,
જલને જીવ હુએ કુણુ કાલ, તિહાં પ્રતિમાની હુઈ પખાલાર એમ ભવિ ભમતાં વાર અનંત, ધર્મો પગરણ દેહનું હવંત;
હું અનુદું તે પણિ સહી, ભલી ભાવના રાખું ગ્રહી. ૩ જીવ ભમતાં ચિહુંક ગતિ લહી, સબલ વેદના તિહાં કણિ થઈ
નરગમાંહિ તે ચાલ્ય વહી, ઘણી વેદના તિહાં કણે સહી. ૪ માનવમાંહિ ખમે માર, પરસેવે નિ મસ્તગિ ભાર; પશુ પ્રાણુ ઘણુ પણિ હરે, સ્વાનાદિક બહુ ભૂખું મરે. પ
૧ જીવદયાદિગુણોની શક્ષિક્ષતાવાળા. ૨ મયર. મોર પીંછની પુંજણી થઈ. અર્થાત્ હીરસૂરિ પૂવે જે જે દેહમાં ઉત્પન્ન થયાં હોય અને તેનાં શરીના ભાગે જે જે શુભ કાર્યમાં કામ આવ્યાં હોય તેની અનુમોદના કરે છે. ૩ પાષાણાદિ. ૪ દેવ, મનુષ્ય, તિર્યચ, અને નારકીની એ ચાર ગતિએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org