________________
અનુમોદના. ઢંઢણ દ્રઢપ્રહારરે, અરણક ઋષિ નમું;
સનતકુમારનિ સમરીએ એ. પ્રણમું બંધકકુમારરે, કુરગડૂ મુનિ;
ભરત બાહુબલિનિ નમુ એ. બલિભદ્ર અજયકુમારરે, ધન્નાશાલિભદ્ર;
મેઘકુમાર ધને ધુરિ એ. અસ્યા સાધ જગિ જેહરે, હું પણિ અનુમે;
સાધપણું તેનું સહી એ. શ્રાવકનાં વ્રત બારરે, તે પણિ અનુમેટું
દેશ વિરતિ તિર્યંચ તણીએ. દેવત્યુ દેવપણું, હું પણિ અનુમડું;
ભગતિ કરે શાસનતણી એ. જીવ નારકી પાસરે, સમકિત છે ભલું;
હું અનુદું તે સહી એ. હવે સેસાણ જીવરે, એહથી અન્ય વળી,
હું અનુમેહું તેહનિ એ. દાન રૂચિ ગુણ જોહરે, હું વળી અનુદું;
વિનય ભલે જસ દેહમાં એ. અ૫ કપાયે વરે, પરનિ ઉપગારી, ભવ્યપણું અનુદીયે એ.
૧ પ્રતિબં“સમકિત દ્રષ્ટિ દેવરે” ૨ શેપ+અંણ અન્ય છે. અર્થાત્ શેષ બાકી રહેલાં અન્ય જીવોથી પણ જે અન્ય શુભ કાર્યો થયાં હોય તેને અનુમોદુ વખાણું છું. ૩ કપાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org