________________
( ૨૩૪ )
શ્રી હીરવિજય.
ટાલ્યા અકબર અન્યાયરે, ઉપશમ જે ધ; જિન વાણી શ્રવણે સુણી એ.
અરિહંતના ગુણ ખારરે, હું પણ અનુમેદું; ગુણુ એકત્રીસ સિદ્ધના એ.
૧
આચાર્ય ગુણવતરે, ગુણુ તસ છત્રીસ; હું અનુમાદુ' તે સહી એ.
પંચવીસ ગુણ ઉવઝાયરે, હું નિત અનુમાનૢ; ગુણ સત્તાવીસ સાધના એ,
૧ આંહી બન્ને પ્રતિયામાં એકત્રીશ ગુગુ સિદ્ઘના લખેલાં છે, જ્યારે સિદ્ધના આઠ ગુણ, એ પ્રસિદ્ધ છે. કેટલેક સ્થલે સિદ્ધના એકત્રીશ ગુણો પણ ગ્રન્થેામાં લખવામાં આવ્યા છે. જેમકે આચાર્યના છત્રીશ ગુણા પ્રસિદ્ધ હોવા છતાં કેટલેક ઠેકાણે બારસે ઋણું ( ૧૨૯૬ ) ગુણ પણ દર્શાવવામાં આવ્યાં છે, તે પ્રમાણે, સર્વના મલી ૧૦૮ ગુણ આ પ્રમાણે છે.
“ ખાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે;
*
:
આચાર્જ ગુણ છત્તીસ, પચવીશ ઉવજ્ઝાય;
“ સત્તાવીસ ગુણુ સાધુના, જપતાં સુખ થાય.
૧૨+૮+૩+૨૫+૨૭૧૬૮
“ અષ્ટોતરસય ગુણ મલી એ, ઇમ સમરા નવકાર; ધીવિમલ પિડ તા, નય પ્રણમે નિત સાર
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દાગ જાવે.
re
Jain Education International
७
For Private & Personal Use Only
૧
૩
પરમેષ્ઠિ ચૈત્યવદને,
www.jainelibrary.org