SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના. ( ૨૩૩ ). પુષ્કર દ્વીપિ એહ વિચાર, માનુત્તરિ છે દેહરા ચ્યાર 'ધ્રુવ નંદીશ્વર તિહાં કી જય,બાવન દેહરાં તિહાં કણહાય રાજધાની હું સેલ કહેસ, દેહરાં સેલ તિહાં પ્રણમેસ; કુંડલીપિ દેહરાં યાર, ચ્યાર સૂચકદ્ધીપિં નિરધાર. ૭ ત્રિસ્ય ભુવન દેશની ભાષ, આઠ કેડિ સતાવન લાખ; વ્યસે નવ્યાસી જિન પ્રાસાદ, રણ બિંબ ઘંટાના નાદ. ૮ પ્રતિમા તિહાં પન્નર સહિં કેડિકોડિ બિહિતાલીસ ઉપરિ જેડિક લાખ અઠાવન ત્રીસ હજાર, અહિસી બિંબનેં કરૂં જેહાર ૯ કહી શાસ્થતિ પ્રતિમા જેહ, પૂછ પૂજાવી હોયે તેવ; આગલ પાછલ એણે હારિ, અનુદું તે સંસારિ. ૧૦ (ઢાલ-એણિપરિ રાજ્ય કરતા ૪) એ દેશી, દાન સીઅલ તપ ભાવરે, હું પણિ અનુમે; જંતુ ઉગાર્યા તે વલી એ. બિંબ પ્રતિષ્ઠા જેહરે, સાધુ ભગતિ કરી; યાત્રા કરી તીરથ ફરી એ. શેલુંજે ગઢ ગિરનારિ રે, આબુગઢિ ગયે ઋષભ નમિ નિરમલ થયે એ. પુસ્તક પરઉપગારરે, વિનય વૈયાવચ; ગુરૂની ભગતિ પ્રસંસીયે એ. . ૧ પ્રતિબં, “ દ્વીપ ” ૨ પ્રતિબં, “ બસે ખાસી * ૩ પ્રતિબં, “ છત્રીસ હજાર ” ૪ જુઓ પાને ૨૨૧ માં આ રાગની ઢાલ. ૫ પ્ર. અં. “સંધ ભગતિ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy