________________
( ૨ ૩ ).
શ્રી હીરવિજ્ય. ચેથું સરણ કીજે ધર્મનું, જ્ઞાની સરૂપ કહે જેહનું;
જીવઘાત અલિ ચારી નહિ, પરદારા જિન વારે તહિં. ૧૬ અત્યાં શરણ ચારે મનિ ધરે દુકૃતતણું નિદેવું કરે;
સાધુ પંથ સામાયક ભંગ, અસત્યવચન નિ નીચને સંગ.૧૭ દેતાં દાન કર્યું અંતરાય, જે મિ દુહવ્યાં માત પિતાય; થાપિણિમે કુડ કલંક, બુતે પ્રાણી પાતિગ વંક. ૧૮
૧ ૨ ૩ ૪ આશાતના જે કીધી ઘણી, અરિહંત સિદ્ધ મુનિ ધર્મહ તણું;
જ્ઞાન દશન ચારિત્ર સાર, આશાતને તસ કરી અપાર. ૧૯ આચાર્ય ઉવઝાય નિ યતિ, આશાતના જે કીધી અતિ;
સાધ સાધવી શ્રાવિક શ્રાવિકાશલિ જીવ આશાતના થકા ૨૦ દેવ દેવી જિન પ્રતિમા તણી, આશાતના જે કીધી ઘણી
હીર કહે હું ખાયું તેહ, લાગાં પાતિગ આણી દેહ ૨૧ એહલેક પરલેકે પંથ, આશાતનાથી ભારીજ જંત;
આભવ દુકૃત બિંદુ આપ આલેઉં પૂરવનાં પાપ. રર પૂરવિ જીવ એકેદ્રિ માંહિ, તરૂઅલેહ હુએ હું જ્યાં હિ;
લેહતણું હુઆ હથિયાર, પશુનર કઠે વહી ધાર. ૨૩ કાપી તરૂઅર સૂલી કરી, વાહણજ ઘણું થઈ ફરી; ઉખલ મુસલ દેહિ અધિકરણ, સિરાવિ હુએ પંડિત
"મરણું. ૨૪ ૧ અયોગ્ય કાર્યોનું. ૨ પારકી મિલકત દબાવી પાડવી. ૩ દુભવ્યા, રેલ્યા રૂલ્યા. ૪ આવી. ૫ સમાધિમરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org