________________
આલેચના.
(. ૨૨૯) રતિઅરતિના પદેષ છે ઘણું, અવરણવાદ૬ બેલ્યાં પરતણું
માયામૃષા નિ મિથ્યાત, શિરે અઢારે પાપની વાત.૧૨ ૨ચારિ સરણ મનમાંહિ ધરું, પહિલું સરણ અરિહંતનું કરું?
અરિહંત તે હણતા કર્મ આઠ, જે પામ્યા પંચમગતિ વાટ.૧૩ બીજું સરણ કીજે સિદ્ધતણુ, અનંત સુખ જસ વર્ણન ઘણું;
અનંત બલ નિ જ્ઞાન અનંત, વીર્ય અનંતસિદ્ધનિ હવંત. ૧૪ ત્રીજું સરણે કીજે સાધનું, સમકિત સીલ સુધુ જેહનું; પંચમહાવ્રત પાલણહાર, પંચ સુમતિ ત્રિણ્ય
ગુપતિ અપાર. ૧૫ ૧ નાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય, ૨ મોક્ષગતિ. ૩ પરમાત્મા સમાન આત્માઓ. જેને પુનર્જન્મ નથી તેવા આત્માઓને સિદ્ધ કહેવાય છે, અર્થાત મોક્ષવાસી આત્માઓ. ૪ આને સમાવેશ ઉપર ૧૦ મી ગાથામાં બતાવેલા પાંચ વ્રતોમાં થાયું છે. અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એટલે હાલતાં ચાલતાં જીવો મલી એ છે જાતિના છેવોને મારે નહિ, મરાવે નહિ, અને મારતાને અને નુમોદે નહિ તેનું નામ અહિંસાવ્રત (૧) ક્રોધ લોભ ભય કે હાસ્યાદિથી મનવચનકાયાવડે દ્રવ્યક્ષેત્રકાલભાવવિશે જૂઠું બોલે નહિ, બલાવે નહિ અને અનુદે નહિ એનું નામ મૃષાવાદત્યા
વ્રત (૨) પરાઈ વસ્તુને માલધણીની આજ્ઞા વિના ત્યાગ એ અદત્તાદાનત્યાગદ્રત (૩) મૈથુનને કાયવચનથી ત્યાગ તથા મનથી કામવાંચ્છનાદિનો અભાવ એ મૈથુનત્યાગવત (૪) અને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુ ઘાતુ દાસદાસી ઢેર વગેરે ઉપર મૂછ ન કરે, અન્યને ન કરાવે અને કરનારને ન અનુદે એનું નામ પરિગ્રહત્યાગવૃત (૫). ૫ Moderation. ઇય, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, અને પરિષ્કાપનિકા મલી પાંચ સુમતિ અને મન, વચન, કાયા, એ ત્રણ ગુતિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org