________________
(૨૮)
શ્રી હસિવિજય.
( પાઈ. ) પંચમહાવ્રત અંગિ ધરી, વિરાધના ભવ ભવ ભમતાં કરી;
અથવા અતિચાર મુજ જેહ, સિદ્ધ સાખિ ખમાવું તેહ. ૧ ફરી પંચમહાવ્રત ઉચરે, સકલ જીવસ્યું ખામણ કરે,
લાખ ચોરાસી લેનિ અનંત, ખમી ખમાવી સઘળી જંત. ૨ સકલ જંતુ ખમાવું સહી, તક્ષે ખમા મુજ ગહિંગહી;
મૈત્રી ભાવિ સુખ અનંત, વઈર કરતાં દુખ લહિ જંત. ૩ જગ સઘળાનિ વાંછું સુખી, કેઈમ થાયે જગમાં દુઃખી;
કર્મ થકી મુકા સહી, મુગતિ પંથ પામે ગહિરહી. ૪ એણી પરિખામણ ખામે હીર, સાધતણે નયણે વહે નીર,
હીર કહે મ મ રૂઓ મુદા, એહ પંથ ચાલે છે સદા. ૫ અથિર દેહ થિર કેહેની રહી, હરિ ચકી જિન ચાલ્યા વહી;
વાસુદેવ બલદેવા જેહ, આયૂ ખૂટતે ચાલ્યા તેહ ૬ તેણે કારણે મ મ રે કઈ, હું માનું છું સહુ કઈ
વિમલહર્ષ મુનિ સમ સુજાણ, હું ખામું તલ્મ પંડિત જાણ.૭ બે સેમવિજ્ય માહાયતિ, સ્યાનું નામ છે ગજપતિ;
છેરૂ પરિ પાલ્યા અમ સદા, જન્મ લગિં દૂહવ્યા નહિં કદા.૮ હીર કહિ સાંભલિ નર સાર, ખમાવવાને છે આચાર;
અપ્રીતિ કહિનિ ઉપજી હય, હું ખમાવું કરજેડી સેય. ૯ સકલ જંતુલ્યું ખામે આ૫, સરાવે અઢારે પાપ; હિંસા જઠર પરધન લીધર, મૈથુન ધનની મૂછો કીધ.૫૧૦ ધમાન માયાને લેભ૯, એ ચારેનિ દીધી થેલ પ્રેમ° àષશ્લેસકલક, ચાડી કરતાં મેટેવક ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org