________________
આલોચના.
| ૨૦૧ ) ઈમ ભવ ભમતાં દુકૃત જેહ, આતમ સાખિં નિંદુ તેહ સુકૃત પણ અમે સહી, વ્યવરી વચન નિજ
મુખથી કહી. ૨૫ પ્રથમ પ્રશંસું સમકિત સાર, ત્રિણિ તત્ત્વ મિં લહ્યાં અપાર;
શ્રીદેવ ગુરૂને ત્રીજો ધર્મ, પ્રશંસતાં છેવા કર્મ. ૨૬ સમતિ નિરમલ થાવા ભણું, પૂજી પ્રતિમા જિનવર તણું;
શાસ્વતાં દેહરાં જિનનાં જેહ, જહાય ઈહાં અનુદુ તેહ. ૨૭ ભુવનપતિખ્તાં દેહરાં ય, સાત કેડિ બેહત્તરિલખ હોય; તેરસિં કેડિ નિ નવ્યાસી કેડિ, સાઠિલાખ બિંબ તિહાં
કણિ જેડિ.૩ ૨૮
( દુહા.) અસંખ્ય ભુવન વ્યંતરતણું, પ્રાસાદિ ત્રિશ્ય વાર; એકસે અહિસી બિબ તિહાં, નીત નીત કરૂં જેવાર. ૧
(ચોપાઈ.. સમભૂલા પૃથવીથી જેય, નવસહિં જન પૂરાં હોય;
તિષચક એવામાં લહું, અસંખ્ય ભુવન જિનપ્રતિમા કહું બાર સ્વર્ગ નિ નવ ગ્રંક, પંચ અનુત્તર લહું વિવેક; લાખ ચોરાસી ભુવન કહિસ, સહિસ સત્તાણુ નિ ત્રેવીસ." ૨.
૧ વિવરી. ૨ જુહાર્યા, પ્રણમ્યાં.. ૩ “સાત કેડને બહાર લાખ, ભુવનપતિમાં દેવલ ભાખ. ૭ ” “એ એંસી બિંબ પ્રમાણ, એક એક ચત્વે સંખ્યા જાણ; તેરસે કોડ નવાસી કોડ, સાઠલાખ વજું કરજો. ૮” તીર્થ વંદનાસ્તવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org