________________
હીરના કાર્યો. (૨૧) જ્ઞાન દર્શન નિ ચારિત્ર ય, ઈગ્યાર માસ તપ કીધે સાય;
પ્રતિમા બારતેણે તપ કીધ, અભિગ્રહ ધારી તંહ પ્રસિધ.૪૪ દસકાલિક અવયૅ ગણે, આતાપનાને પરીસહ ઘણે
તારાં કરણ કહ્યાં ન જાય, બોલતાં થાકે બ્રહ્માય. ૫ અનેક ગ્રંથ સંધ્યા રૂખિરાય, ચાર કડિ કીધી સાય, શિષ્ય દીખીઓ એકસે આ સાધી હીર મુગતિની વાટક એક સાઠિ પંડિત પદ દીધ, સાકર ઉવઝાય ગુરૂ હરિ કીધ;
વિમલહર્ષ ઉવઝાય ખાસ, શ્રીમાલી દેવાસે વાસ. ૪૭ કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વીસે કહું તેહ
શાન્તિચંદ મેટો ઉવઝાય, શ્રીમાલી વંશે કહેવાય. ૪૮ પુણ્યવિજય ઉવઝાય જેહ, વીસલનગરને વાસી તેહ,
સેમવિજય થાયે ઉવઝાય, ભાણચંદના સહુગુણ ગાય.૪૯ સુમતિવિજય હુએ ગુણખાણી, શાંતિ સાગર કરિ આઠજ જાણી,
આચાર્ય પદ થાણું એક, વિજયસેનસૂરિ વડે વિવેક ૫૦ દેહરાસર જિન મંદિર સંચ, ગુરૂ ઉપદેશ હૂઆ સય પંચ, બિંબપ્રતિષ્ઠા કરી પંચાસ, તે શ્રાવક ઘરિ કમલા વાસ.૫૧
(ઢાલ. એણુ પર્રિ રાજ્ય કરતારે એ દેશી.) * સંઘવી શ્રીઉદયકરણ, પ્રતિષ્ઠા જિન તણી, - હીર હાર્થિ કરાવતે એ.
૧ પ્રબ “ એક સાઠ ” ૨ પ્રતિબં“સાત.” પ્રક અંક મુનિવર્ય પાઠક હુઓ જેહ ” ૪ પ્રસં. “સાતે સાત સાયર કરી જાણ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org