________________
( રરર) શ્રી હીરવિજય. તવ ઓગણીસ પંચાસરે, વાચક એક સહી;
સુમતિવિજય મુની થાપીએ એ. બિંબપ્રતિષ્ટા સારરે, સહ મૂલો કરે;
જવહિરી કુંઅરજી ભલે એ. સોની તેજપાલ સારરે, રાયમલ્લ રૂઅડે,
આસપાલ સવીર કરિ એ. ભારમલ ને થાનસંગરે, માનુકલ્યાણ;
દૂજમલ ધન વાવ એ. ગેના કનર જેહરે, મેઘ પરમુખ વળ;
પુરૂષ પ્રતિષ્ઠા બહુ કરે છે, ભુવન નીપનાં સારરે, એની તેજપાલ;
જિન મંદિર મેટાં કરે એ. વછઆ રાજીઆ જેહરે, ઠાકુર જસુ કહું,
પિઢા ચેત્ય કરાવિયાં એ. સાહ રામજી વર્ધમાન, મૂલેકુંઅરજી;
અબજી ભુવન કરાવતા એ. નવેનગર પ્રાસાદરે, સાહ હીરે કરે;
કાવી કુંઅરજી બાપુઆ એ. સાહા લહજી ગાંધારિરે, સાહી હીરે કહું;
ચીહલિ જિનમંદિર કરે એ. લાહેર આગરા માંહિર, મથુરાં માલપુર, ફતેપુરિ દેહરાં થયાં એ. ૧ ઝવેરી. ૨ પ્રસં. “માના ક”
-.-.
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org