________________
( ૨૦ )
શ્રી હીરવિજય. એમ કરતાં દિન કેતા જાય, ભાખે હીરવિજય મુનીરાય;
થોડું આયુ જણાયે આજ, કેહે તુ સારૂં આતમકાજ. ૩૩ બાલ્યા સેમવિજય ઉવાય, આતમ કામ કરતાં ભાવ જાય;
આજ લગિ કર્યા ધર્મના કામ, સુણે હીર લે તે નામ. ૩૪ એકાસણુ નવી આદ, પંચવિગય પરિહરવું કરે;
દ્રવ્ય ગણી મુની લે તુમ બાર, દોષરહિત વાવર આહાર ૩૫ વિજયદાનસૂરિ પાસે જેય, આલેઅણ લીધી તુમ દય;
ત્રિશ્ય સહિં સાઠિ કીધા ઉપવાસ, સવાબસે છ8 કીધા ખાસ. ૩૬ એકાસી આઠમ નિરધાર, આંબિલ કીધાં દેય હજાર;
દેય હજારનીવી તે કરે, એકાસી એકત્ત આદરે. ૩૭ ત્રિશ્ય સહિસ હસે ઉપવાસ, અનેક તપ કીધા ભલખાસ; વીસથાનિક કરતા વીસ વાર, ચારસેં આંબિલ કીધાં
ત્યાં સાર. ૩૮ વીસથાનિક આરાધ્યા સહી, ચારસે ચોથ કયે ગહિંગહી;
છુટક ચોથ કર્યા ઍ ચાર, ગુરૂજી તુહ્માતે પાપ ખ્યયકાર. ૩૯ સર મંત્ર આરાધન કરે, મુની ઉપવાસ આંબિલ આદરે,
કાઉત્સર્ગ નીવી એકાસણું, ત્રિષ્ણ માસ ધ્યાનિ રહ્યા ઘણું ૪૦ જ્ઞાન તણો આરાધન કરે, બાવીસ માસ તપ તે આદરૂં;
આંબિલ નીવીને તમે યેન, આરાધી ટાન્ય કર્મ. ૪૧ જાગ્યા ત્યારે પહેરસુ ચાર, પિહાર ખમાસમણ પાંચસે બાર લેગસ્સ ઉજજે અગરે સે ધરે, બાવીસ માસ એ કાઉન
સગ કરે, ૪૨ ગુરૂને તપ કીધે તુહમે ખાસ, ત્રિશ્ય માસ અઠમ ઉપવાસ;
આંબિલ છઠનિ નીવી કહું ઘેલું ધાન મેલું તે લહ્યું. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org