________________
હીરના કા.
વઈદુ' વદ વિવેક કરે, દિન દિન રાગ કાંઈક ઉસરે; દીલે' શંક્તિ ન તેહવી થાય, જે સુખે ગુરૂથી હુયે સજ્જાય. ૨૨ આયુ હીર ઘટતું મનિ લહી, સકલ સાધન તૈડયા સહી;
તેડા વેગે નર જેસિંગ, જિમ મુજને હાય અતિ રંગ. ૨૩ લખે લેખ મુનિ તેણિ ઢાઢી, ધનવિજય તેડવા જાય;
લાડાર લલિંગ ગર્ચા નર તેહ, દેઈ કાગલને ગુરૂ વાંદેહ. ૨૪ તુનિ રાગે રાગી હીર, તું મેથા અકબરસ્યું ધીર;
(૨૧૯ )
ઘણા દિવસ હુઆ ઋખિરાજ, તુંમનિ મલવા તેડે આજ.૨૫ ગુજ્જર ખડે પધારો તુતુમે, આવ્યા તેડવા તુનિ' અમે;
હીરનું દીલ નહિ હુસીઆર, તેણે તુમ ઇહાંથી કા વિહાર. ૨૬ હોર પૂષ્ટિ જોસીનિ વાત, ક્યારે જેસંગ પ્રગટ થાત;
ખ્યણિ ખ્યણિ જપે તુારૂં નામ, જિમ સીતા રઘુવંશી રામ.૨૭ સુણી વિગર હૂએ જેસિંગ, સિથલ થયાં તવ સઘળાં અ’ગ;
અકબરશાહાનિ ભાખી વાત, હીર દેહીતે પરવશ થાત. ૨૮ સબલ ખરખયે અકબર મીર, જાએ વેગ' મીલા જઇ હીર; માહારી દુઆ પહોચાડજ્યે સહી, ચાલ્યે. જેસિ’ગ એહુવુ કહી. ર છડે પ્રયાણે જેસિ`ગ જાય, ગુજરખ઼ડ નિ ઉરહે થાય; હીર જોય જેસિ'ગની વાટ, જિમ દાતાનિ ઈચ્છે ભાટ. ૩૦ શ્રીગુરૂ આપ વિમાસે અસ્તુ, આચારજ નવિ આવ્યા કર્યુ;
નરા નહી કઈ નવિ સાંભળ્યુ, વિષમપથ નવિ જાયે કળ્યુ. ૩૧ એણે અવસરિ અહિં હુત અમપાસ,તે અણુસણુ કરતાં ઉલ્હાસ; હીર પરલાક સાધત સહી આજ, વાધત મહુ રેસિ અની લાજ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org