________________
( ૧૮ )
શ્રી હીરવિજય. ઉંjણ ચોમાસું ઈહાં કણિ રહી, થાય સમાધિ ચાલેવું સહી;
રોગ સહિત કિમ ફર હીર રહો ઈહાં ગુરૂ સાહસ ધીર.૧૧ સકલ સાધ સમખ્ય ભાખે ત્યાંહિ, હીર રહ્યા તવ ઉના માંહિ;
પગે સેજે હુએ રૂપિરાય, ઓષધ ન કરિ તેણે ડાય. ૧૨ મલે સંઘ દીવ ઉનાતણે, વિને હીરને કીધો ઘણે;
એષધ કીજે મુનીવર રાય, જેણે વ્યાધિ રે તારે જાય. ૧૩ હર કહે સુણીયે નર પરમ! જોગવ્યા વિના ન છૂટે કરમ!
સનતકુમારનહિ એષધ ગ, કરમખખ્યા તવ નાઠે રે..૧૪ શ્રાવક કહે સુણે ગુરૂ હીર, એષધ કરતા શ્રીમહાવીર;
કેહલા પાક લીધે સજતે, અતીસાર તવ જીરણ હતે. ૧૫ કસવ વૈદ કીડા કાઢતે, ત્યારે મુનીવર નવિ બોલતે;
શ્રાવકને છે એ આચાર, મુનીશ્વરની તે કરતા સાર. ૧૬ દીએ આગન્યા અહ્મનિ હીર, નદીયે આજ્ઞા પુરૂષ ગંભીર
મનિ ચિંતવેએ મલીઆ સહ, મુજને દેષ લગાડે બહુ ૧૭ અ લહી ન દીયે આગન્યા, ત્યારે સરવ હુઆ એકમના,
કરી ઉપવાસ બેઠા તેણિ ડાય, બાલિકનૈનધવરાવે માય. ૧૮ થયે સેર મલીઆ જન બહુ, હરનિ વિનતી કરતા સહુ
સેમવિજય વાચકમકહિ, એમ શ્રાવકનાં મન નવિ રહે. ૧૯ પૂરવ ઋષિ ઓષધ તે કીધ, તેતે તુનિ અછે પ્રસિદ્ધ
શુદ્ધ ઓષધ ડું કીજીયે, સકલ સંઘનિ મહોત દીજીયે.૨૦ મન વિન નેમિનાથની પરિં, હા ભાઍ મુનિ આદર કરે; - ખુશી સંઘ હુએ તિણિ હારિ, બાલિકને ધવરાવે નારી. ૨૧
૧ વિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org