________________
ઉના ચતુર્માસ.
( ૨૧૭ ) (પાઈ) કહેતા નિત્યે ધર્મ કથાય, સબલ ધન તિહાં ખરચાય,
વિષ્ણુ પ્રતિષ્ટા પિકી થાય, પારિખ મેઘ તણું કહિવાય. ૧ લખરાજ રૂડાની વળી એક, લાડકીની મા ધરે વિવેક,
બિંબ પ્રતિષ્ટા તે પણ કરે, સાહબકર સંયમ આદરે. ૨ ધન પિતાનું ખરચી કરી, જેનરૂપણી દીક્ષા વરી;
બહુ વેરાગી સંયમ ધાર, શ્રી શ્રીમાલી વંશ શિણગાર. ૩ છતી ઋદ્ધિ તેણે ઈંડી સહી, હીર હાથે તેણે દીક્ષા ગ્રહી,
આગે હતી એ બાંધણી, દીક્ષા લેતા ધનના ધણી. ૪ એક સત મહિ મુંદી ખરચેહ, પાછલિ કે વઢવા નાવે;
વરસ માંહિ સુત્રાદિક ભણે, આહારાદિકન ગમે અવગણેય અવગુણ વિન નર સાહ બકેર, સવગી સમક્તિ સમર;
દયા બુદ્ધિ સુશીલ સુજાણ, લીયે દીક્ષા તે કરી મંડાણ. ૬ અનેક ઉછવ બીજા થાય, ઉપધાન માલ વતનિ પૂજાય,
નવાનગરને પુરૂષ સુધીર, આ જામ તણેજ વછર. ૭ અબજી ભણસાલી તસ નામ, આવી હીરનિં પૂજે તામ;
સેનઈઆ નવ અંગિ ધરે, બીજા સાધની પૂજા કરે. લાખ ટકા લુંછણ કરેહ, કેકાણુ યાચકનિ તિહાં દેહ,
એમ અનેક ઉછવ થાય, ઉના માંહિ રહ્યા રૂપિરાય. મારું જવ પુરૂં થાય, ચાલવા માંડયા ઋષિરાય; પણિ હુસીઆરનહિરૂષિ દેહતેણે બોલ્યાનરશ્રાવકજે.૧૦
૧ પ્રત્યં“ સુરાદિક નરમેં અવગુણે” ૨ જામનગરને. ૩ શરીર સારું નહિ હોવાથી શ્રાવકે રહેવા કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org