________________
( ૨૧ )
શ્રી હીરવિજય. આવે હીર સૂરિ, જાણુ ભરત નિરિદ;
નગર ઉના શણગારે, દેખી લંકાં તે હરે. ઉના માંહિ ગુરૂ આવે, પાય પટેળાં પથરાવે,
ઉપાશરે ગુરૂ આવ્યા, મેતી ભારી થાલ વધાવ્યા. ૨૨ કરતી શું હલી નારી, મુંકે મહિમુંદી સારી;
પૂજ્ય ગુરૂ નવ અગિ, સેવન ધર્યા મન ગિ. ૨૩ સાથે સાધ પચવીસ, પૂજા લહિ નિસ દીસ
પ્રભાવના પિઢીએ થાયે, તેરણ બારી બંધાયે. ૨૪ ઉને રહ્યા રૂપિરાય, અભિગ્રહ ધારી થાય, અન્યના ઘરથી ત્યે આહારે જિમ બપ્પભટ્ટસૂરી સારે. ૨૫ કભી રેટી કભી ધાને, મલ્યા તિહાં આજમખાને;
હજથી આવીએ જયારે, પાય ન નૃ૫ ત્યારે. ૨૬ સાતસહિં રૂપક સારે, ભેટિ કર્યો તેણી વારે - હીર કહિ નહિ કામ, મૂક્યા જેરૂનિ દામે. ર૭ જે અહ્મ લીજીયે કહુંઅ, તે દેત મુંજ પાતાશા બહૂએ;
પણિ નહિ ગજરથ અદ્ભારેય, એ ધન તે શોભે તબારે. ૨૮ આન આજમ ખુસી થાવે, ધન તું બંદી મુકાવે,
હીર તણા ગુણ ગાવે, ફકીર ભલે મનિ ભાવે. હીરનું સુણીઉં વ્યાખ્યાન, ઉઠીઓ આજમખાન; હર ઉના માંહિ રહિતા, ધર્મકથા નિત્યે કહિતા. ૩૦
૨૯
૧ પ્રેઢી, મેટી. ૨ પ્રાગરજ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org