________________
so
ઉના ગમન.
( ૨૧૫) સતી પદ્માવતી આવે, સુપરિમાનિ લાવે,
મ મરે શેઠજી આપ, કીજે શ્રીપાસને જાપ. સાયર માંહિ જિન જેહ, તુમ પ્રતિમા લીએ તે
પદ્માવતી પેટી આલે, સાગર પ્રતિમાને ઝાલે. દેવી બોલીએ તમે, જિહાં અજારૂંઆ ગામે
વચન તે માહારૂં કરે જે, નગરી રાજાનિ જઈ દેજે. એમ કહી દેવી જાઈ, વાહાણ તયું સુખ યાંહિ;
આ અજારે જયારે, પેટી આપતે ત્યારે. પ્રગટ પેટીથી જાણ, પૂરવ દિશિ જિમ ભાણ;
ટાલે સકલ તે રેગે, આપે સકલ સંગે. નૃપ મહિમા વચ્ચે સારે, આપ્યાં ગામ તે બારે
ઉતપતિ એ જિન કેરી, પૂજે મૂરતિ ભલેરી. તે જિન જુહાર તે હરે, રહ્યા અજારે તે ધીરે;
ઉપાશરે ઊતર્યા જ્યાંહિ, દીવને શંઘ આવે ત્યાંહિ. ૧૬ હીરને તેડીને જાવે, શિર ચંદરૂઆ ધરાવે,
કનક કલશ શિરિ ધરતી, આગલિ નારી સંચરતી. સ્ત્રી સિણગાર કરેય, વંદનિ ગઈ રૂદ્ધિ લેઈ;
પુરૂષ બનાવે એ વાગા, જઈ ગુરૂ પાએ લાગા. વાગે વાજિત્ર તન, મૃગનયણી કરતી તે ગાન;
આપે યાચકને દાન, છાંહ્યાં પટેલ ઐરાંન. મલ્યા પુરૂષ નહિં પાર, આગલિ બહુ છડીદાર;
પહેલી વાટ હતી જેહ, થઈ શેરી સાંકડી તેહ. ૨૦
૧૭
૧
એરાવત, હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org