________________
( ૨૧૪ )
શ્રી હીરવિજય.
દુખ ધરતાં વાંદી વળે, ગઢ ગિરનારિ જાય; હીર વળ્યા ઉના ભણી, ઉછવ અધિક થાય. ( ઢાળ. ઉલાલાની. )
દિન દિન ઉછવ થાય, દીવના શંધ નમ્યા પાય; ઉને તેડી ને જાય, આવે હીર ગુરૂ રાય. ફ્રી ફ્રી સેલુંજ નિહાલે, સિંહ જિમ પાછુ ભાલે; એમ જોતાં ઋખિ જાવે, નદી સેત્રુંજીમ્હાં આવે. પુન્નાગ નારિંગ નાગ, ઉગ્યા સીસવ સાગ;
તાલ તમાલ રસાલ, પ્રીઅંગ જાબૂહ તાલ. શેખ આંખિલી અ‘બ, દીસે કેલિના થંભ;
દાડમ વૃક્ષ ગંભીર, તેણે શાલે નદીના નીર. ઉતરી આગલી જાવે, દાડા મહુઆ માંહિ આવે; દેલવાડે બહુ દેવ, કરિ અજારાની સેવ. દશરથ આપે ભરાજ્યે, સેર દેશમાં આવ્યે;
કહું ઉતપતિ સુણા નેટ, વાણિગ સાગર સેઠ. વાહણે ચઢયા એકવાર, ગાજે ગગન અપાર;
૨ઉલ્ડસે સાગર નીર, ગાજે સખલ ગ ંભીર. મચ્છ પ્રગટ અહુ થાય, ભયંકર સખલજ દેખાય;
વાહણુ પાતાલમ્હાં જાય, ગગન ગિ ઊંચું થાય. સાગર સાહા મનિ લેખે, કુણુ દુઃખ સઘલાંનુ દેખે; જી'પાવઉં સાગર માંહિ, અણુસણુ કરતા તે ત્યાંહિ.
૧ સીસમનુ ઝાડ. ૨ લે.
Jain Education International
For Private & Personal Use Only
૨
૧
७
www.jainelibrary.org