________________
( ૨ )
છે, અથવા તેા ક્રાઇ દેવ, દેવી, વીરપુરૂષ કે રાજાના નામ ઉપર નવીન સ્થળે વસાવવામાં આવે છે.
'
આપણા ‘ગૂર્જર' કે ગૂર્જરત્રા' દેશ પણ એવી રીતે જ પ્રાદુભૂત થએલા હવા જોઇએ. મારા ધારવા પ્રમાણે જેમ અત્યારે ગૂજરાત' દેશ એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસિદ્ધ છે તેમ પ્રાચીન કાળમાં તેનુ હોવાનું સદેહાસ્પદ લાગે છે. કારણ કે, આજથી આરારે એ હાર વર્ષ પૂર્વે લખાએલ ‘પ્રજ્ઞાપના ' નામના પ્રાકૃત ગ્રંથમાં આર્ય દેશનાં નામે ગણાવતાં તે ગ્રંથકારે ‘ સૈારાષ્ટ્ર ’ અને દ્વારકા' ના જ ઉલ્લેખ કર્યો છે. જો કદાચ તે કાળે ગુજરાત ’દેશ અત્યારની પેઠે એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસિદ્ધ હાત તા જરૂર તેને ઉલ્લેખ અવશેષ ન રહેત. કાઇ પણ દેશની પ્રસિદ્ધિનું કારણ તેની સંપત્તિ અને વિદ્યોન્નતિ છે. પ્રાચીન લખનારાઓના આશયથી જાણી શકાય છે કે, પૂર્વ કાળે સૈારાષ્ટ્ર દેશ સપત્તિ અને વિદ્યામાં ઉન્નત હતા માટે તેને પ્રધાનપદ આપી ગૂજરાતને તેનેા પેટાભાગ ગણ્ય હોય તેમ લાગે છે અથવા તે કાળે ગુજરાતના જન્મ જ સંશયગ્રસ્ત હશે, હવે માત્ર વિવાદ એટલેા જ છે કે, ‘ ગૂર્જર ’ કે ‘ગૂજરાત ’ એ નામેા ક્યારે ક્યા મહાપુરૂષના કે કઇ વિશાળ પ્રજાના નામ ઉપરથી આ જગતના રંગમંડપ ઉપર પ્રસિદ્ધિ પામ્યાં છે ? આ વિવા
፡
'
'
તું સમાધાન સામગ્રીના અભાવે અત્યારે આ લેખકને ભવિષ્ય ઉપર છેડવુ પડે છે અને તેને માટે વાચકેાની ક્ષમા યાચવી પડે. છે. તાત્પર્ય એ જ છે કે, · ગૂર્જર ’અને · ગૂર્જરત્રા ' એ બન્ને શબ્દો રૂઢ છે. અને તેને અર્થ ગૂજરાત દેશ કે તે દેશની કોઇપણ નાં, એવા થાય છે. આ નિબધમાં ગૂર્જરત્રા સુખ્તને પ્રધાનપણ આપવાની મારી ઇચ્છા છે. કારણ કે ગૂજરાતી' એ શબ્દનું મૂળ ગૂર્જરત્રા' છે. અને મારે અહીં જે કાંઇ કહેવુ' છે તે ‘ ગૂજરાતી ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org