________________
(૨૫). આટલા સુધી આપણે માત્ર વિશેષ્ય તરફ જ વિવેચન કર્યું. હવે તેના વિશેષણ તરફ નજર નાખવી એ ક્રમ પ્રાપ્ત છે.
ગૂજરાતી” એ શબ્દ “ભાષાના વિશેષણરૂપ છે. તેની ઉત્પત્તિ ગતિ અર્થવાળા ' ધાતુ ઉપરથી થાય છે. વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે “મુખ્યિાં દર્શન કાન્ત” ( પ-૨૪૦૪. ઉણાદિ પ્રકરણ. હેમચંદ્ર ) એ સૂત્રથી “ગૂર્જર” શબ્દ નીપજે છે. અને તેનો અર્થ “મૂર્નર: સૌરાષ્ટ્રાતિ એટલે સૌરાષ્ટ્ર વગેરે ગૂર્જર' કહેવાય છે. જેમ “ગૂર્જર' શબ્દ દેશનો વાચક છે તેમ ગૂજરાત” શબ્દ પણ ગૂર્જર” શબ્દના જ અર્થને કહે છે. “ગૂજરાત’ શબ્દની ઉત્પત્તિ ગૂર્જરત્રા' શબ્દથી થઈ છે અને ગૂર્જરત્રા” શબ્દ ગૂર્જર શબ્દ ઉપરથી બન્યો છે. “ગૂર્જર ઉપરથી ગૂર્જરત્રા” શબ્દ બનાવવાની બે રીતિઓ છે એમ લાગે છે. જેમ કે, નૈરાન ગાજતે રૂતિ “ફૂગરવા અર્થાત રક્ષણ કરવું અર્થવાળા
ધાતુની પૂર્વે ગૂર્જર શબ્દ મૂકવાથી ગૂર્જરત્રા શબ્દ બને છે અને તેને અર્થ “ગૂર્જરેને પાળનાર થાય છે. અથવા ગા” પ્રત્યય નામોથી સ્વાર્થમાં જ આવે છે અને તે રા' પ્રત્યય “ગૂર્જર' શબ્દને લગાડવાથી ગૂર્જરત્રા” શબ્દ બને છે. “સી-દિલીયાત્વાગ્ય' (૭-ર૨૩૪ તદ્ધિત હેમચંદ્ર) આ સૂત્ર સ્વાર્થમાં “ના” પ્રત્યય કરે છે “ગg અથવા પૂન”ઈતિ “પૂરગ્રા. આ વ્યુત્પત્તિ પ્રમાણે ગૂર્જરોને આશ્રિત તે “ગૂર્જરત્રા–ગૂજરાત કહેવાય.
જે સ્થળો તદન ડી વસ્તીવાળાં હોય કે વસ્તી વિનાનાં-ઉજજડ હોય ત્યાં જે પ્રજા મોટા પ્રમાણમાં સૌથી પહેલાં આવીને વસે છે તે પ્રજાના નામ ઉપરથી તે સ્થળોનાં નામો પ્રસિદ્ધિ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org