________________
( ૨૦૮ )
શ્રી હું રવિજય.
મહિમદાવાદ મારે જોય, વડોદરાના શધ તિહાં હોય; આમાદ સિનેર કેરા જન્ન, જંબુસર નર નારી ધજ્ઞ. કેરવાડુ નગરી ગંધાર, રામજી સલ કરી અવતાર; સુરતિ ભરૂઅગ્નિ ભગવા જોય, રાનેરા સંઘ આવે સેય, કર ઉનાદીવતણા સંઘ ત્યાહિ, ઘાઘા નવાનગરના માંહિ; માંગરોલ વેલાઉલ` નર ખડુ, સીદ્ધાયલિ તે આવ્યા સહુ.૩૩ દેવગિરિ નિ વિજાપૂરી, વઇરાટ સંઘ આન્યા પરવરી; નદખાર સીરીહી સાર, નડુલાઈના સધ સુસાર.
૩૧
સઘ વાગડીઓ રાધનપુરી, વડલી કુગિરિ મતિ ખરી, પ્રાહાંતીજ મહીઅજ પેથાપુરી,એરસિદ્ધિનારે આવ્યા પરવરી.૩૫ કડી શત્રુંજય માલા ધસે, ધોલકા સંધ હરખે હસે; ધંધુકા ને વીરમગામ, નવાનગરનાં રાખે નામ. જુનાગઢ કાલાવડ થકી, આવ્યા નર બેઠા પાલખી;
આહાન્તરિ સંઘને વિવરા એહ, નાહુના સંધ ખોજા આવે,૩૭ શ્રી શેત્રુજ ગિરિ ઉપરિ સાર, મનુષ્ય તણેા નિવ લાધે પાર; એક ચડે બીજા ઉતરે, ઋષભદેવની પૂજા કરે.
૩૮
૩૪
Jain Education International
ચાવર જંગમ તીરથ અતિ, શેત્રુંજ હીર વિજયસૂરી યતિ; મલ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિના પરિવાર. ૩૯ યુગપ્રધાન જસ્ચે ગુરૂ હીર, સીલિં નિરમલ ગ*ગાનીર; શેત્રુંજા ઉપર બેઠા જિસ, સકલ સંઘ મલી વદિ તસે ૪૦
For Private & Personal Use Only
૩૨
ઃઃ
૧ વેરાવલ ૨ રસદના ૩ પ્રત્યંતરે અનેક સંધ મા તિહાં સાર, નરનારી નિવ લાધે પાર્’
www.jainelibrary.org