________________
શત્રુંજય યાત્રા
(૨૭) પુજે બંગાણું ખીમસી કહ્યા, સાહ સેમેસેત્રુજે ગયા ધસી;
પાલીતાણે ડેરા દેહ, જાણે અકબર શાહ આવે. ૨૧ માલવ દેસને સંઘવી સાર, સાહા ડામર મેટે દાતાર
સમેતશિખર જે સંઘવી થયે, ખટ હજાર પિઠી લેઈયે. ૨૨ છ વણિગ ઘેડે અસવાર, પાલીતણે નવિ લાધે પાર;
ડામરરાય ધરાવ્યું નામ, સવાલાખ પરવતિ ગયે તામ. ૨૩ મિહીસુંદી પાંત્રીસ હજાર, ખરચી સફલ યે અવતાર
તેડી સર્વ શેલુંજ આવીએ, બહુ માનવ પંઠિ લાવીએ.૨૪ ચંદ્રભાણ સુરે લખરાજ, પુંઠિ આવી સારે કાજ;
મેવાડને સંઘ આવે વહી, સામે લાધે મુખિ સહી. ૨૫ મેવાતિ શંઘ અતિ અભિરામ, કલ્યાણ બંબૂ તેહનું નામ,
ખાંડ બિસેર તે લહિણું કરે, દેશ વિદેસ કરતિ વિસ્તરે. ૨૬ સદારંગ સાહાં મેડતા તણે, દ્રવ્ય ખરચે હરખિ આપણું
સવા લાખ પરવતને સંઘ, આવી નિરમલ કરતાં અંગ. ૨૭ આ સંઘ આગરા તણે, ગાડાં વહેલ આડંબર ઘણો
જેસલમેરતણે સંઘ જેય, વીસલનગરને સંઘ તિહાં હેય.૨૮ સિદ્ધપુરી મહેસાણત, ઈડર સંઘ આ ઘણે
અહિમનગર નિ સાબલી, કપડવાણિજય માતરને વળી.૨૯ સંતરૂ સુંદર નડીઆદ, પુણ્ય કાજે તે લાગે વાદ વડનગર ડાભલંનિ કડા, ચાર ખંડના આવ્યા વડા. ૩૦
૧ પ્રત્યંતરે તે ડામર સિંદ્ધગિરિ આવિયે.” ૨ પ્રત્યંતરે “સાય સાહલું લાધો મુખિ સહી” ૩ કપડવંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org