________________
( ૨૦ )
શ્રી હીરવિજય. એ શ્રી શૈલેજે જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાંહિ,
બેહત્તરી સંઘવી આવ્યાતસિં, સંવત સેલ પંચાસે જસિં.૧૧ ચૈત્રી પુનિમ દિન કહેવાય, શાહ શ્રીમલ શે જે જાય
સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ. ૧૨ ઠાકર કીક કાલા જોય, શાહ મનજી સંઘમાંહિ હોય;
સેની કલે નિ પાસવીર, શાહ સંઘા મા નર વીર. ૧૩ ગાંધી કુંઅરજી બાપુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા
હેરા વરજાંગ નિ શ્રીપાલ બેહુ પુરૂષનિ બુદ્ધિ વિશાલ. ૧૪ સાહ શ્રીમલ સંઘવીજ અનંગ, ચાલે જિમ રાણા નિસંગ
વસ્તપાલ વિક્રમની પરે, શેત્રુજે આવ્યા બહુ રંગ ધરે. ૧૫ પંચસે સેજવાલા સાર, માનવ તણે નવિ લાધે પાર;
અશ્વ પાલખી ને ચકડેલ, યાચક બેલે કરતિ કલેલ. ૧૬ જેઠી ચ્યાર વાગે નીસાણ, આભે શ્રીમલ્લ પુરૂષ સુજાણ;
પાલીતાણે ડેરા દીધ, જાણે સેવનમય ઘર કીધ. ૧૭ કક શેઠ પાટણને જેહ, કાઠી સંઘ ને આવ્યો તેહ;
મહિતે અબજીસની તેજપાલ,દેસી લાલજી બુદ્ધિ વિશાલ.૧૮ સાહ સવજી પાટણ સંઘ સાથિ, અંતિ પુણ્ય કરૂં નિજ હાથિ,
સેગુંજહીર એક થાનકિ હોય અને જેને જ િદુલહ હેય.૧૯ અમદાવાદના સંઘ તિહાં ત્રિશ્ય, વૃષભ ડેરા (બે) સુંદર વરણ
સાહ વીપૂ યાત્રા જાય, પારિખ ભીમજી સંઘપતિ થાય. ૨૦ ( ૧ પ્રત્યંતરે “ચાલે રાજનીતિ સમરંગ” ૨ પ્રત્યંતરે “ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org