________________
શત્રુંજય યાત્રા.
ઇશ્વરકુંડ આગલ સહી, સરેાવર ત્યાંહિ વિશાલ; ઠકર જસુએ તે કર્યું, જળ લેઇ કરે પખાલ. ( ચાપાઇ. )
Jain Education International
( ૨૦૫ )
કરિ પખાલ નર પાતિંગ છે.ડિ, એણે ગિરિમુગતિ ગયા કઇ કાર્ડિ; નમી વિનમી વિદ્યાધર ઢાય, દાય કડિસ્યું મુગતિજ હોય. ૧ દ્રાવિડ વારિખીલ્લ મુનીવર જે, ઇસકેાડસ' મુગતિજ તેહ; સાઢીઆઢ કોડિ મુનિવર કથા,શાંખ પ્રધુમ્ન અહિ મુગત્યજ ગયા. મૈં ત્રિણ્ય કાડિસ સિધ્ધા રામ, લાખ એકાણુ નારદ તામ;
પાંડવ સાથે કાર્ડિ વીસ, થાવÀા સિદ્ધ સહિસ મુનીસ. શુક તાપસ મુનિ સાત હજાર, સેલગ પચસયાં અણુગાર; ઋષભવશ અસ ંખ્યા પાટ, શેત્રુજે પામ્યા શુભ વાટ. અંધકાર ટાલિ જિમ સૂર, તિમ ગિરિ ટાલિ પાતિગ પૂરું
જિહાં છે શિખર એકસેા આડ, દીઠે લહીયે સિદ્ધ ગતિ વાટ.પ શેત્રુંજી નદી જાણું ગંગાય, સકલ પાપ તિહાં ધાવાય;
રત્નાકર રસકુંપી જ્યાંહિ, હેમ રતનના આગર ત્યાંહિ. ચીલણ તલાવડી ઉલખા જોલ, દીઠે પાતિગ જાયે દ્રોલ; જેણિ` ગિરિ પૂરવ નવાણું વાર, આવ્યા ઋષભ દેવ કીરતાર.૭ ચૈત્રી પુનિમ દિનહી પ્રસિદ્ધ, પંચ કેડિસ પુ’ડરીક સિદ્ધક
એણિ દ્વિનિ ઉપવાસાદિક કરે, તેનિ કાર્ડિંગણું પુણ્ય સરે. ૮ પાંચસે ધનુષતણી પ્રતિમાય, રત્ન મણિમય તે કહિવાય; એકાવતારી હાય જેહ, પ્રતિમા દરિસણ પામે તેહ. સેવન ગુફા પશ્ચિમ દિશિ જ્યાંહિ, તે પ્રતિમા ભંડારી ત્યાંહિ, ભરતતણી નિપાઈ તેહ, દીઠે ભવના આવે છેઠ.
૧
For Private & Personal Use Only
૪
3
દ
www.jainelibrary.org