________________
શેત્રુંજય યાત્રા. હાળ–કડખાની. રાગ આસાવરી ) આ સંઘસિદ્ધાચલે દેશપરદેશને, વંકનરીઓ બહુત વાજે ગાજતી હરિ ગગનલગે ગુંજતી, શબ્દ સુણતાં સુરાભ
ભલાજે. આ૦ ૧ શબ્દ શરણાઈએ શબ્દ બહુ શખના, સારવાણી સકલલેક બોલે, સેવન કુલે સિદ્ધાચલ વધાવીએ, નહિં કે તીરથ શેત્રુંજ
તેલે. આ૦ ૨ ચઢતે શેત્રુજાગિરિ ઉપરિ પરવરી, મદનભેર રણતુર વાજે, ઉલયે સંઘ મુખ ઋષભનું નીરખવા, પાપનાં પડેલ તે દૂરિ
ભાજે. આ૦ ૩ તાલ કંસાલ કરિ કાંસલ વાજતી, અંતર વીણારવ તે ત્યહાં થાય એહ એવું જાગિરિ ઉપરિ ઉછવ, મેરૂ મહછવ પરિ ત્યહાં
થાય. આ જ પંચશબ્દાં બહુસી કરી આગલે, મૃદમ મોટાં વાઈ પુરૂષ કે ચિહું દિશી પરવર્યા પુરૂષ નારિ બહુ, જાણીયે ઝષભને
જન્મ હેય. આ જ વાચકગંધપા ગુણસ્તવે વણિગના, સંઘવી સકલશિરિતિલક કરતા હર્ષ તિહાં સતપુરૂષપું પરવર્યા, ઝાષભ ને હીરની
યાત્રા કરતા. આ૦ ૬ કેડિબદ્ધનારીઓ પારનહિ પુરૂષને ગુણસંઘવીતણુસહુએ ગાયા. પુરૂષ પુણ્યવત ગિરિ શેત્રુંજે આવીઆ, ધન્ય જનુની જે
એહ જાયા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org