________________
શત્રુંજય યાત્રા.
( ૨૦૧ ) વનમાલા ફરતી બહુ, અંબા ચંપક જાય
એવી ઓષધી ઉપર, હેમ રજત જેણિ થાય. બીજિ ટૂંકિ આવીઆ, સાકર પરબ સુસાર, કે
સાકર ઘેલી જલ દીયે, પામે ભવને પાર ત્રીજિટુંકિ આવીઆ, જિહાં છે કુંડ કુમાર
ધન શુભ થાનિક ખરચીલું, ધન્ય તેહને અવતાર. ચિથિ ટૂંકિ આવીઆ, જિહાં હડે હિંગલાજ;
દેહલિં ચઢતાં કમદહે, પામે મુગતીનું રાજ. ટુંક પાંચમિ પરવ, જિહાં ચઢયે ઉટાં સાથિ,
હિરમુનિને કર તિહાં, સેમવિજય દિ હાથિ. શલાકુંડ પાસે સહી, પીયે લેક તસ વારિક
પૂર્મેદ્રવ્ય જેહને વળી, આવે એહવે હારિ. શુભ એક તિહાં ભલું, આદિનાથના પાય,
પૂજી પ્રણમી સંચરે, હીરવિજયસૂરિરાય. છઠ ટૂંકિ ગુરૂ ચઢ, જિહાં પાલીઆ દેય,
પુણ્ય કાર્ય નર તે ચઢયા, પ્રાહિં મુગતિ જ હોય. આગલિ ટુંક તે સાતમું, ચઢતાં વાટે દોય,
બારીમાંહિ પેસતાં, મુખ જુવારે સેય. બીજે બારિ પેસતાં, આવ્યા સિંહ દુઆરી,
ત્રિભેવન નયનાનંદ છે, જિન પ્રાસાદ હારિ. હીર ઋષભનિ પ્રણમતે, વિણ્ય પ્રદક્ષણે દેહ, નરનારી પંઠિ બહુ, મોટે મુનિવર એહ. ૧ પ્રત્યંતરે “વનસ્પતિ. »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org