________________
પ
( ૨૦ ) . શ્રી હીરવિજય. વંદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સે જે જાય;
સેરઠ દેસને મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ, સોરઠ દેશને સ્વામી જેહ, હીરનિ સામે આવ્યા તેહ,
દેખાડયાં સાહનાં ફરમાન, સેરઠપતિ આપે બહુ માન. ૬ સંઘ સહિત ચઢે ગુરૂં સેય, માનવ લાખે લેખાં હોય;
ભૂમિ પટેલાં બહુ પાથરે, હીરગુરૂ તિહાં પાઉ ધરે. ૭ બિરદાવળી બેલે બહુ ભાટ, અતિપળી પણ સંકડી હુએ વાટ;
વાજે વિણ તંતી તાલ, આવે જેમ વિકમ ભૂપાલ. ૮ નાચે નર ડંડારસ દેહ, મૃગ નયણું તિહાં ગાન કરે;
ચંદરૂઆ ચિહું છેકે ધરે, હીરતણે શિરિ છાંહીએઃ કરિ. ૯ છાંટ કેસર હેય છાંટણાં, હીર શિરિ હોય લુંછણાં
પ્યાદા છડી ઉછાલે સહી, તલહિટીયે ગુરૂ આવ્યા વહી. ૧૦ નાલિકેરની પૂજા કરે, તાલિટીમેં નર નાણું ધરે, પુષ્પવૃષ્ટિ હોયે તહાં ઘણી, હરિ ચઢિ શેત્રુંજા ભણું. ૧૧
(દુહા.) ચઢતાં શેત્ર જે તલહટી, મોટા મેતી વધાય,
નબલ વધારે ચાલે, યાત્રા કરવા જાય. વિષ્ય શુભ જિહાં તલહટી, એક તે આદિલ પાય,
ધનવિજયના ગુરૂ તણું, પગલાં છે તેણિ ઠાય. પહિલે ટૂંકી જઈ ચઢ, જિહાં છે ધેલી પરવ; તિહાં બેસી ગુરૂ સંસરે, પંઠિ માનવ સરવ. ૧ દંડારાસ, દાંડીયારાસ. ૨ તળેટીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org