________________
શત્રુંજય યાત્રા.
( ૧૯૯ ) મુસલમાન તે આપણું મેસે, હક ખાવે સાચ બોલે,
તેડી કુલ ન લેવે વાસા, કીસકી અબ ન લે. પંખી. ૧૫ નારીરૂપ ન દેખે નયણે, ન સુણે બાત બિનદી,
આપે દરસણ દેશા સાંઈ, તું ક્યા કાઢ સેધી. પંખી. ૧૬ એસા દેખેના મિમીના, માંડે સુધા પાયા
સદ્ધ ચલ્યા તે કછુ ઉપરાજ્યા, નહિ કે ગાંડકા ખાયા. પ. ૧૭ છોડ ગુમાન ચલે તુમ સુધે, ક્યા થિર રહિસી જાય;
સુલતાન શકુંદર મહિમુદ નામ, રહ્યા પણિ ઠામન પાયા.૧૮ સારેક દિલ લીજિ હાથા, કીસમું બૂરા ન કહીયે, આપસ આપસકીજ ગુજારે, સાહિબ ભીતે ઓલહીયે.૫.૧૯
( પાઈ. ) એણે વચને હરખે સુલતાન, હીર યતિક અવલજ જ્ઞાન;
માં કછુ તુમહી દીજીયે, ગુરૂ કહે જીવ રખ્યા કીજીયે. ૧ અમારિ પ વજડા જેય, સાથિ મેવડ દીધા દેય,
હરિતણી કરજે રેખાય, પછિ પાતશ કરે વિદાય. રાજનગરથી કરે વિહાર, વિમલાચલ ચાલે તેણીવાર
ધોલકા માંહિ આવે તેહ, સંઘવી દયકરણ રાખેહ. બાઈ સાંગદે તેની તેજપાલ, ખંભાયતથી ચાલ્યા તતકાલર પંઠિ સેજવાલાં છત્રીસ, આવ્યાં ધોલકે સબલ જમીસ. ૪
૧ “વાસી.” અન્ય પ્રો. ૨ પ્રતિઅંતરે “એસા દેખ દુનિમાં પિતા.” ૩ નહિ. ૪ પ્રત્યંતરે “ સુલતાન હેમુદ મહમદ, નામ રહ્યા પણ મર્મ ન પાયા. ૫ “યું” પ્રતિઅંતરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org