________________
(૨૨)
શ્રી હીરવિજ્ય.
( ઢાળ ત્રિપદીની. ) મેટે દેહરે છે ત્રિશ્ય ફેરી, એકસે ચઉદ છે દેહરી;
દેહરી એક એકપે ભલેરી, ભવિકા એકએકપિં ભલેરીટેક.૧ પ્રતિમા પ્રણમે એક વીશ, જિનપ્રતિમાનિ નામી સીસ, સકલ મુનિને ઈસ હે.
ભવિકા ૨ મેટી દેરડી એકસે આઠ, દસ દેહરા સુંદર શુભ ઘાટ; પ્રણમે શુભગતિવાટ છે.
ભવિકા૦ ૩ દસ દેહર દેહરી કહી જ્યાંહિ, બિંબ વિસે પિસ્તાલીસ ત્યાંહિ, પ્રણમે સઘળી પ્રાંહિ હે.
ભવિકા ૪ સમોસરણ એક સખરૂં જાણું, રાયણ રૂખ અનાદિ વખાણું પગલાં ત્યહાં ચઉરાણું છે.
ભવિકા ૫ બિસે બિંબ છે શુંયરામાંહિ, હીર મુની જઈ પ્રણમે ત્યાંહિ,
મનને મેલ ખય હુએ ત્યાંહિ હે. ભવિકા ૬ કેટ બાહિરિ આવે રૂષિરાય, વાઘિણુ ગજ લખીઆ તેણે કાય; જેય નરયમણે જાય છે.
ભવિકા ૭ ખડતર વસહીમાં ઋષિ આવે, ભાવે પ્રણમી જિન ગુણ ગાવે, મિસિં બિંબ મન ભાવે છે.
સુત્ર બિ. ૮ ઋષભદેવની મૂરતી સારી, પૌષધશાળાની બલિહારી; બઈ ગુરૂ નર નારી હે.
સુત્ર બ. ૯ ૧ સારૂં, ઉત્તમ. ૨ ઝાડ. ૩ પ્રતિઅંતરે “મન ન ભમે ખે કયાંહી હે. ૪ પ્રત્યંતરે કચેરી ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org