________________
( ૧૨ )
શ્રી હીરવિજ્ય. વેસનાન માને નહિરે, નહુ માને ગંગ સર;
અનાદિ ધર્મ ના સહી, તો સાહિબેય નથી દર. ગાજી રે શાહી અકબર બેલીઓરે, ક્યા કહિ તે ભણાન;
હીર પટેઘર બોલીએ તે, સુણ કહું તુજ સુલતાન. ગા૦૩ વેદમેં મહિર કહિ બહુ, (પણ મારતે એક અજાય;
અશ્વમેધ નરનિ હeતે, કયાહાં રહી ઈનકી દયાય. ગાજી ૪ તેડી પૂછિ પાતશારે, યજ્ઞ કાર્ય હણે જીવ;
હા સુણી ખીર્યો પાતાશા તે, ખાટે તુમહી સદીવ ગાજી ૫ નાન અંગદ્ય કામ કીજીયે કામથી દુર્ગતિ હેય;
ઈનકભી તાપસ કે હુએ તે, ધૂસરા ન કરતે સોય. ગાજી૬ બિંબ પ્રતિષ્ઠા કારણેરે, આણયે ગંગા નીર;
એ નાંખે જન અસ્થિને તે, પેવે સયલ શરીર. ગાજી. ૭ બેલે અકબર પાતશારે, ગીકું સનાન યસાય;
મુરીદ બાલ સબ ડાલતા તે, ખરાબ કરી ગંગાય. ગાજી ૮ સૂર્ય દેવ દેખ્યા બિનારે, અમે ન ખાઉં અન્ન
અસ્ત હોય તવ આખડી, માનું સૂર રત. ગાજી. ૯ જૈન અનાદિ છે સહી, એનું એ ઈધાણ
વાસ્તુક શાસ્ત્ર બ્રહ્મા તણું તે, ત્યાં જૈન ભુવન બંધાણ. ગાજી૦૧૦ નિરાકાર સે નમું જી, માનું ઉર આકાર;
ધ માન માયા નહિ, નહિ સ્ત્રી સંગ લગાર, ગાજી ૧૧ એક ગદા ફરસી ધરેરે, ખેલે રૂ માંહિ,
દધિ ચિરગત ઉચારતે તે,શ બને ત્યાંહિ ગાજી ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org