________________
શ્રી વિજ્યસેન.
( ૧૯૩) ગઉરી મંસ ભએ સહીજી, ઈસ ગલિં રૂંડમાલ,
જેરૂ આગે નાતે તે, જ્ઞાન ગયા હુઆ બાલ. ગાજી૧૩ શૈવ સંન્યાસી બંભારે, ભટ પંડિતની જેડિક
સ્ત્રી ધનથી નહિ વેગલા તે, એ જગે મોટી ડિ. ગા. ૧૪ ઉગ્યા બિન અન્ન વાવરે, અસ્ત હોય તબ ખાય; | તુરીય ખેલાવત બાંભણે, જાણું છત્રપતિ રાય. ગાજી ૧૫ લેહ શિલાને વળગતાંરે, બૂડીયે સહી નિરધાર;
જસ કરિ લાગાં તુબડતે, તે પામ્યા જળ પાર. ગાજી૦૧૬ શૈવ દેવ ગુરૂ એ સહરે, જેના ધર્મજ સાર,
શુદ્ધ દેવ ગુરૂ દયા વિના તો, કયું કરી પામે પારાગાજી ૧૭ એહ સ્વરૂપ હય ધર્મકાજી, સુણી અકબર શાહ તુમ મુહથી જે કહેા ખરા તે, સે દુનીમિં સચાય. ગાજી ૧૮
માજી એણે વચને નુપ હરખીયેરે, સુરિ સવાઈ” નામ;
, સલા, ના જીવદયા જગે વિસ્તરીતે, જિહાં અકબરનાં ગામ. ગાજી ૧૯ શાહ અકબર ઈમ કહિતે, જગમિ સાચા હીર;
ઉના ચેલા ચાહીયે તે, તુમ ભી અવલ ફકીરી ગાજી ૨૦ સભા સમખિર પ્રશંસીએરે, શૈવ ન રાખી શર્મ
જેસિંગજી સાચે કહિએ તે, સાચે તે જીન ધર્મ ગાજી ૨૧ ઘેડા મહિષ મહિલી તણુરે, કરી દીધાં ફરમાન જેસંગજી વળીએ વાજતે તે, વાદી ન મંડે કાન ગાજી ૨૨
( દુહા ) મણિધરને મદ તિહાં લગિ, ન કરિ ગરૂડ પ્રયાણ અંગાપ બલ તિહાં લગે, સુભટ ન વાગાં બાણ ૧ ૧ પ્રત્યંતરે “ ઇનકા ધમ અસાર.” ૨ સમશે.
-
-
-
-
-
-
-
-
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org