________________
પૂર્વ પરંપરા.
( ૧૮૭ ) તામ તેડું વળી આવીઉં, વિજયસેનનિ સારરે, શાહ અકબર તેડતે, કીધો તમ વિહાર એહ૦ ૫
(પાઇ.). ચેલે હીરને જેસિંઘ જેહ, પૂર રાજ કુમર છે તે
પાંતરીસ પરીઆ માંડી કહું, પહિલ દેવડ રાજા લહું. ૧ નથમલ ત્રિી જગદેવ, વીરસેન થે કહું હવ,
ભીમસેન છઠ દેવચંદ, લખમણ નામિં અતિ આણંદ, ૨ નરપતિ નૃપ હુએ આડમે, કપુરચંદ રા વિકમ સમે;
હરિસેન રાજાનિ નમે, વિજયરાજ તે અગ્યારમે. બીરબલને તેજકુમાર, એ તેરે ખ્યત્રી નર સાર;
પછે ભેજ હુએ મહારાય, સંવત અગ્યાર છમ્પને થાય. ૪ આબુગઢને રાજા હએ, કરમેં કેઢ તસ અંગિ થયે;
વેદન ખમી ન જાયજસિં, કાશીખંડ ભણી ચાલે તસિં. ૫ સાંતરિ આચારજ જેહ, વાઢિ જાતા દીઠા તેહ,
વાદી વ્યને કરી પૂછેડ, રોગરહિત કિમ હુએ દેહ. ૬ કહુ ધર્મ આરાધુ અભે, કાંઈક ઉપાય કરે નર તુને
માંડે ધ્યાન ગુરૂ નિરમલ જામ, શાસનદેવી આવી તામ. ૭ વાંદી ગુરૂને પૂછે તહિં, કુણ કારણિ મુજ તેડી અહિં
ગુરૂ કહે કરે ઉપાય ય, રોગરહિત જયમ રાજા હેય. ૮ તૃડી દેવી આપે પાન, એણિ તંબેલે વલસ્ય વાન;
ખાધાં પાન તે કરી સવેગ, તેણે તબેલે નાઠો રોગ. ૯ -
૧ પરંપરા પેઢી. ૨ વિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org