SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬) શ્રી હીરવિજય. ગજ રથ જોડા પાલખી, આપું ઋદ્ધિ અનેક છોડી એગ દુની લીઓ, લે હમ જેસા ભેખ. મુનિ૪ દેઈ દેવ પરીખ્યા કરિ, ન ચ મેઘરથ રાય; સિદ્ધચંદ મુનિ નવિ ચ, વિનતિ કરે પાતશાય. મુનિ ૫ ભય દેખાડે પાતશા, બધે તુમ સિરિ પાગ; સૂરત ખૂબ ન નાહજી, અબ ક્યા બેરામ. મુનિ ૬ સિદ્ધચંદ કહિ પાતાશા, એક માગ્યા મુજ દેહ; ગુરિ દી આ મુજ ભેખડી, એ મત પીછા લેય. મુનિ ૭ સરગરી જેસા દેખતી, ખુસી હુએ પાતશાહિ; નમી પાય નવાજીએ, ઋષભદાસ ગુણ ગાય. (દુહા.). ભાણચંદ જગમ્યાં વડા, ભાણ પરિજત ખેડ; જિન શાસન દીપાવીઉં, જિનની ભગતિ કરેહ (ઢાલ-ચાટય ચતુર ચંદ્રાનની એ દેશી ) જિન મંદિર પિચાલિમાં, ઉતારેજી હેય રે, તેહ ટાલી કર્યા વેગલા, રાખ્યા પંડિત જેયરે. એહ ચેલા ૧ ગુરૂ હીરના. આંચલી. સ્વ સાસન ડેરા વળી, રાખ્યા પંડિત વલી તેહરે, કર્યો ઉપગાર સહુ જીવને, પુણ્યને નહિ છે. એહ૦ ૨ કરણી ખેચ્યાર લખ્યાં ઈહાં, લખ્યાં સકલ ન જાય; હીર અકબર અને શેખજી, રત્ન મૂલ ન થાય. એડ. ૩ એહ અવદાત માંડી કહે, ભાણચંદને જોય; શેજ ફરમાન તે મે કહ્યું, રાધનપુરી વળી સાયરે. એહ૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy