________________
સિદ્ધચંદમુનિ.
( ૧૮ ) જાલેરે માસું રહ્યા, હુઈ સબલી જગી રે;
સુણી શ્રાવક દીક્ષા લેય, જણ તિહાં એકવીસરે. લખત) ૧૧ ચેલા અહિસીતણી સંપદા, હવા તેર પંન્યાસરે,
શ્રી ઉદયચંદ પ્રમુખ વળી, એક એકપિં ખાસરે. લખત૧૨ અવલ ચેલે એક અતિ ભલે, સિદ્ધચંદ તસ નામ,
કહેત આપે બહુ પાતશા, કરિ ચિંતવ્યું કામરે. લખત.૧૩ બત્રીસ ચેર એકદા વલી, બરહાન પુરિ મરાયરે;
ગયે સીદ્ધચંદ ધાયે તહિં, સમર તસ સાહિરે લખત. ૧૪ હુકુમ લેઈ સહુ છોડીઆ, આપ્યાં વસ્ત્રજ તામરે;
અનેક ઉંબરાવ મુકાવીઆ, ક્યાં ભલ ભલાં કામરે. લખત.૧૫ જયદાસ પે લાડ વાણીઆ, માયે અસત ગઈ અંદર
દેય હાથી તલે નાંખીઆ, મુંકાવે સિદ્ધચંદરે. લખત૧૬ જઈ ઘરે સચ માને ઘણું, ભણ્યા એકઠા દેયરે;
આણ ન લેપતા ઉંબરા, હજારી દસ હેયરે. લખત૧૭ વચન વાણિ મહી મૃગલાં, નાદિ ઠેલતે ઈસરે; રૂપ દેખી મેહ્યા પાતાશા, નામે નરપતિ સીસરે. લખત. ૧૮
( ઢાલ–દેસી લગાની એ દેસી. ) સિદ્ધચંદ મુનિમાં વડે, જિમ મગ કુલમાં સિંહ;
જેણે જાગીરનાર દેખતા,રાખી સાસન લીહ મુનીવરરે સુંદર ૧ ભાણચંદ શિષ્ય સાર, દેવલ પખધ રાખીઓ;
વાર્યા પાટણ હાર, ભાણચંદ શિષ્ય સાર. મુનિ ૨ સુર સંગમ વચને વળી, પરીસહિ ન ચ વીર, ન ચ જઈ ગિર બેલડે સિદ્ધચંદ મુનિધીર. યુનિ૩ * આદર, માન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org