________________
( ૧૮ )
શ્રી હીરવિજય. ( ઢાળ–શલ્ય ચતુર કાનની ) આપ વિચારી પાતશા, લખ્યું હીરને એહરે, અવલ ચેલે ભાણચંદ છે, ઉવઝાય પદ દેહરે.
લખત લેખ દિલ્લી પાતશા. વાસ તવ હીરને આવીઓ, ધયે મસ્તકે સારરે,
શેખ પચવીસ ઘોડા દીએ, રૂપક દસહી હજારરે. લખતર ૨ સંઘ ખરચ ઘણું ક્ય, વા વીરને ધર્મ,
જસ વાગ્યે ભાણચંદને, મેટું હીરનું કર્મ. લખત. ૩ બરહાન પુરે ગયે પાતશા, પુઠે છે ભાણચંદરે
નગર તિહાં લુંટતું રાખીઉં, હુઓ લેક આણંદ. લખત૮૪ માઈ દાંતને મામલે પડે, રસોની શ્રી ભેજરાજરે,
ઘાલીઓ ભાખસી કુટુંબણ્યું, માગે દામ મહારાજ રે.લબત. પ ભાણચંદે તસ છોડ, ખરચી દામ ઘરિ જાય,
લેક મુકાવી મારતે, કરી તામ પૂજાય. લખત૬ અનેક તિહાં ખરચ બીજાં થયાં, દીધી દસહી દીખ્યા;
દેહરાં દસ તિહાં કરાવી, એ સહુ હીર પસાયરે.લખતર અનુકરમિ આવ્યા આગરે, મલ્યા જઈ ગિર સાહિરે,
ફરી ફરમાન કરાવી, પૂજે તેહ પણિ પાથરે. લખતા ૮ અનુકરમિં માલપુરિ ગયા, વીજામતીસ્યું વાદરે
જસ હુએ તિહાં ભાણચંદનિ, કીધે એક પ્રાસાદરે લખત. ૯ કનકમિ કલસ ચઢાવીઓ, કરી બિંબ પ્રતિષ્ઠીરે,
પછિ મારૂડિમાં આવીઆ, હવી સેવનવૃષ્ટિરે. લખત.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org