________________
( ૧૭૮ )
શ્રી હીરવિજ્ય. લવિંગ એલચીકેરે ઝાડ, સોને રૂપેકે દેખે તાડ;
આગે જાતે દેખ્યા સાર, સેના મેતીકા નહિં પાર. ૨૭ તખત ઉપરે બેઠા ધણી, ફેજ ફિરતેકી ઉહાં ઘણી
લાગ્યા જાય ખુદા કે પાય, બેહેત નિવાજત ઉહાંહી થાય. ૨૮ કરી તસલીમને પીછા ફિરે, મીરચિકી લુંબ બગલમેં ધરે,
આયા ઈહાં બિહિતમાં જાય, લુંબ દેખલાઈ શબહી ઠાય. ૨૯ મુસલમાનકી અઈસી બાત, હીંદુ ખુદાકું કદિ ન પાત; એસી બાત કિતેબમાં કહી, અભરે ભાઈ જઠે કે સહી. ૩૦
( દુહા.) સુણી વાત નીચું જોઈ, કાંઈ કહેસી એ હીર
આજમખાન કહે કયું હસે, કહે તુમ બડે ફકીર. તુમ સાહિબ મેં સેવડા, ફરી ન બેલું અભ્ય;
ખાન કહે મેરી સાહિબી, ધરી ચાદરમેં સબ. હરિ કહે તન બિન ખુદા, નહિ લેચન મુખ કાન,
અવરણી અરૂપી સદા, તેજપુંજ હિ જ્ઞાન. તેણી તસલીમ કેહપરિ કરી, દહી તે હતી આંહિ,
મરીચ લુંબ કિમ લ્યાવીઓ, બગલ ન હતી ત્યાંહિ. ખાન હસ્ય છેટું લહી, ન ો ફરી જબાપ;
ઘણું વખાણ્યો હીરને ખુશી થયે નબાબ. નાદાન નહિ હમ પાતશા, વે હૈ પાકા પર,
ગુણ દેખી સચ્ચા કીઆ, બેહત નિવાજ્યા હીર. હમાઁ તુક્ત કછુ માગીયે, હીર કહે કરિ મહેર
ગરજ અદ્ભારે કચ્છ નહિ, તુમ દેતે બહુ ખેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org