________________
આજમખાન 'મિલાપ.
ના કછુ માગો હીરજી, માગ્યા જગ ુસાહ; મુરીદ એ મ્હારા છે, જો તુા દિલમેં આય. તેડ્યા ખાને વાણી, આપ્યા ગુરૂને હાથ;
લાખ રૂપઇ એ લેવા અતિ, આભી છેડે સાથ, દાણી ગણી મુકાવતા, દીયે સરપા બહુમાન;
હીર વચન જગમાં ભલુ’, રીજા આજમખાન. કવિતા પંડિત જગ ઘણા, ખુરુવે નારી ખાલ; પ્રાંહિ પતિ તે નહિં, સમજાવે ભૂપાલ, ઘર સુરા રણુ પડિતા, ગામ ગમારાં ગાઢ; રાજ સભામાંહિ ખેલતાં, થર થર કે પૈ હાટ. લાખે એક લખેશ્વરી, સહુસે એક સુજાણુ;
અબજે એક વકતા લહુ, વે' કરિ વખાણુ. મોંઢે માગ્યું જે દીચે, નાપે રાખ્યા શરણ્ય;
પૃયા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રણ્ય, ઉત્તર નરતા આપતા, કરતા હીર સખામ
જગડુસાહ સુકાવી, જીરુન્ય ઘણું નમાખ, ખાને વાલ્યા હીરને, વાજીન્નતા નિષિ; શ્રવક જન સહુ હરખીયા, હરખ્યા પુરજન લેાક. ધર્મ કાજ સખળાં થયાં, ખરચતણેા નહિ પાર; ભવિક લેાકને ઉદ્ધર્યાં, હીરે કર્યાં વિહાર.
( ઢાલ-ઇસ નગરીકા વણઝારા. એ દેશી.
હોર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સમા થાવે; આવ્યું સેત્રુંજનું ક્રમાન, થયુ. ભાણુચને માન.
Jain Education International
( ૧૦૯ )
For Private & Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧
www.jainelibrary.org