________________
આજમખાન મિલાપ.
( ૧૭૭ )
આપી નહિ અમ એતાવતી, અંત પણ નિંઢુ રાખે રતી. ૧૫ આગેના જે અવલ ફકીર, તે વિદ્યા જીરવતા ધીર;
કરામાત દેખાયે' તામ, જ્યારે પડેતું (પડતું ધર્મનું કામ. ૧૬ વિદ્યા દેખાડે ગૃહસ્તનિ જોય, તેા તે અવલ કીરજ હોય; મંત્ર યંત્ર તંત્ર જો કહે, સા ફકીરી દોજખ સહી લહે. ટાણાં ત ́ત નહિ ઉ’જણી, કરૂં બંધગી સાહિમ તણી;
અવલ જમાના હાયે ચઢ્ઢા, મેભી ખુદા પાઉંગા તદા. સુણી વાત ખેલ્યે તવ મીર, મત દુહવણુ માના ગુરૂ હીર; હિંદું ખુદાકું નહિ પાવતા, મુસલમાન ઊંહા જાવતા. આગે વાત કહે તે બડે, મુસલમાનતે હિંદુ લડે;
Jain Education International
૧૭
For Private & Personal Use Only
૧૨
હિંદૂ કહે અમ ટુકડા ખુદા, તુરક કહે નજીક હમ સદા, વઢી વિચાર કરે નર તેહ, ખુદાને ઘરે જઈ આવે જેહ;
૨૧
આપણુ તેહ નજીક જાણવા, યાર ખુદાને તે સહી હવેા. અશ્યા વિચાર કરી નર દાય, હિંદુ એક હાં હાજરી હોય; પઢા ગણ્યા વિદ્યાના ધણી, માકયે તેહ ખુદા ઘરભણી. ૨૨ હિએ કાયા મુકી આંહિ, ચાર્લ્સે જીવ ખુદા ઘર જ્યાંહિ;
આગલ જંગલ જઇનવિ સકે, જન્મ્યા તેહ નર અધવચ થકે. ૨૩ આવ્યે ફરી પૂછે સહુ કાય, દેખ્યા ખુદા ભલ સરત હોય; માગ્યા નિસાન ન દેવે યદા, હુઆ શ્વેત ઉહાં હીં તદા. ૨૪ મુસલમાન અવલ જે કથા, છોડી કાયા જીવ લે ગયા; આગે' દેખે અનારકે છેાડ, દેખે દ્રાખ બદામ અખાડ વાસોપાલવ ચંપક અંખ, દેખે જબૂ કેરે લુંખ; ઘર સાનેકે મીઠાં નીર, અણે કપડે સાલુ ચીર.
૧૯
૨૦
૫
૨૬
www.jainelibrary.org