________________
( ૧૪ ) શ્રી હીરવિજ્ય. આજમખાન ખુશી થયે તહિં, ફત્તે અભારી દીઠી અહિં
આજમખાન બે નર તામ, આવી કરીશ તુમ્હારૂં કામ. ૮ અઢું કહી સોરઠમાં જાય, તે જામ તવ સામે થાય;
અઢાર હજાર કાબા તિહાં મીલેવઢતા તે વાછા નવિ ટલે. ૯ - હાલા ઝાલા કાઠી મલ્યા, વઢતા તે પાછા નવિ ટલ્યા;
આજમખાન મન ધીરજ ધરે, હાથીની ફેજ આગતિ કરે.૧૦ ઉપર નાલે છૂટે જામ, ફટકે શેરડી રાયની તામ;
ઘેડા અલગા કુકી કરી, રામ રામ *મુખ્યથી ઉશ્ચચરી. ૧૧ પાળા થઈ ધસ્યા નર જાણ, કટિક માંહિ પડયાં ભંગાણું;
આજમખાનના મુગલા વઢ, જસે વજીર તે રણમાં પડે. ૧ર દળ વાદળ દીઠુજ અપાર, સતે જામ ભાગો તેણીવાર,
ડાઢીઆલું ધણ ઓસર્યું જામ, આજમખાન દલ જીત્યુતા.૧૩ નવું નગર તે ઠંડયું સહી, વન્ય બંધ ઘણું તે ગ્રહી;
સેરઠ દેસ જી નવિ જાત, જુનેગઢ પઢા આવ્યે હાથ.૧૪ છતી દેસ ને પાછા ફરે, અમદાવાદ આવી ઉતરે;
હીરવિજયસૂરી જાણ્યા ત્યાંહિ, વેગે તેડયા મહેલસ્માંહિ૧૫ સંધ્યાકાલ થયે તિહાં જેય, તેહ ખાનને મહોલ ન હોય,
શ્રાવક સાધ વિગર સહુ થાય, મહાદુર દાંતનાર એકહિથાય.૧૬ કર્યું પૂછ કિમ જય થાય, કરતા પુરૂષ અસી ચંત્યાય;
એણે અવસરિનર આજમખાન, આ વેગે પુરૂષ નિધાન.૧૭ બુલાએ હીરકું બેઠે કહીં, તીન યતીસ્યુ આઓ અહીં, હીર એમ ત્રીજે ધનવિજે, ભાણુવિજય ચે તે ભજે. ૧૮ = ભડકે. + મુખેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org