________________
આજમખાન મિલાપ. ( ૧૭૫ ) છને સંય રહીએ નર બીહ, વિષ્ણુ પુરૂષ ચાલ્યા જિમ સિંહ, (મનબલ સાથે તે મલપતા, ચાલે દિવ્ય જ્ઞાને તે દી તા. ૧૯
(ઢાલ-વંછિત પૂરણ મનેહરૂ, એ દેશી) સીંહ તણું પરિ સંચરે, મહાલ માંહિં જાવું કરે
બહુ દિલ ધરે આજમખાન ઉઠી મળે એ. અંગે હો ગુરૂ તુમ સહી, તુબ નામે હમ જય થઈ
ગહગહી મિલકું દિલ હમ હુઆ એ. મિલે અકબરકું તુ યતી, ખસી કીઆ દિલીપતી;
તિર્ણ અતિ મિલણેક ચાહ હમ હુઆએ. કહે ખાન પૂછું એતા, તુબ રાહનિયુગ થયા કેતા;
વળી જેતા થયા હએ તે ભાખીયે એ. દેય હાર વરસજ ગયાં, અમ રાહનિ પેદા થયાં
કરૂં કહ્યા વગર પેગંબર જે કર્યા . ખાન આજમ બેલ્યા તહિં, રાહ પુરાણ તુબ નહિં;
અબ અહિ ડે બરસ હુએ તુમ સહીએ.
હીર કહે સુણિયે કહું એય, ત્રેવીસ પયગંબર પહેલી હેય;
વીસમે હુએ મહાવીર, હમ કહાયે તિનકે ફકીર.- ૧ તેણે રાહ કહ્યો છે જેહ, હવાડાં અë કરું છું તે;
સુણી ખાન બે નરેદ, પહેલા છેલ્લામાં કાંઈ છે ભેદી ૨ હીર કહે સુણિયે નર તેહ, ઋષભ પેગંબર પહેલે જેહ,
* પંથ, ધર્મને. ? પ્રત્યંતરે “એમ કહે જગગુરૂ હિર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org