________________
રાગવર્ણન.
( ૧૭૩ ) કાયર ખાંડું પણ ધન, કઠુઆ લિંબ ફલાય;
નારી વધ્યા વન કુઆ, પચે જૂરી મુઆય. હીર તણું ગુણ ગાવતાં, કિરપી+કેય ન થાય;
સાહા ભદુઓ સહી ઊઠીઓ, સાથે ન રહે દાતાય. ૨૯ કહિઢિકર કાઢીઓ, યાચકનિ કહિ લેય; રૂપક શ્યાલીસ સે લાગતહ, હીર નામ પરિ દેહ. ૩૦
(પાઈ.) હવું નામ ભદુઆનું જસિ, ગાંજી સીંહ ઊઠયા નર તસિક
વસ્ત્ર પામરી પાઘડી સાર, કીધે વસ્ત્ર તણે અંબારક લખી ટીપ માંડી નર સાર, મલીઆ તિહાં રૂપક મેં બાર
ધનદ સમા કીધા નર ત્યાંહિ, નારી ન લખે નિજ ઘરમાંહિ.૨ સમ કરતા યાચક તેણીવાર, ભેલી હું તારો ભરતાર !
હીરજી નામિ પામ્યા દાન, તેણે બળીઆ અહ્મ દેહના વાન. ૩ હરખી નારી દે આસીસ, હીર જીવજે કેડ વરી;
ખરવસ્ત્ર પહેરતે મુજ ભરતાર, તેણે કીધા સેલે શણગાર. ૪ હીર તણું ગુણ સહુએ ગાય, અલંદાવાદમાં ઉચ્છવ થાય;
અનુકરમિ નર આજમખાન, આપે હીર તણે બહુ માન. ૫ સંવત સેલ અડતાલે યદા, આજમખાન જાયે સેરઠ તદા; ધનવિજય મળિયે તવ જઈ કરે હીર દુઆ તુહ્મ સહી. ૬
આજમખાન નર બે તામ, કછુ કા હૈ હમકું કામ; ધનવિજય બે તેણીવારી, મા સેલુંજ નિ ગિરનારિ. ૭
ખ, તરવાર. * કૃપણ. * કેડેથી. ક ઢગલો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org