________________
( ૧૭૨ )
શ્રી હીરવિજ્ય.
રાગ દેશાખ ઘીઘર તણેા, કવિ મુખ (ભૂખા) વાણી કરણ; ઋષભ કહે જન જાણજો, પુણ્યે લહીયે ત્રણ્ય. ભઈરવ રાગ લહે નહિ, નહિં નર ગાંઠિં દામ; વિદ્યા વિબુધ પામ્યું નહિ, સ્યુ* જીવ્યાનું કામ. રામગિરી રળીઆમણી, સુણતાં રીજે ખાલ;
સરોવર માંહિ હઁસલા, હરણ ચરતા માલ. વિરાડી દીધ વિયેાગી, ધન દીધું કૃણેણુ;
મૂરખ દીધી ગેારડી, લેાચન દીધ હરણેણ, વિરાડી જેનિ મુખ વસે, તેહિન કમ ભાવે અન્ન; માનસરોવર હુ સલા, ફ્રી ફ્રી ચરે તન્ન. રાગે મીઠી આસાવરી, કરસથે મીઠી જવારી; ભેજન મીડા સાલિ દાલિ, પ્રીસે ઘરની નારી. સામેરી સુકાં પલ્લવે, ગયે તે વાલે નેહ
નિઠુરનાં મન ઠારવે, જિમ સાઢા મેહ. મેઘ મલ્હાર નિ વચ્ચે, ન ગમે તસ અન્ય રોગ જિમ કર સુર ફ્રી ફ્રી, ગલે ધરતે નાગ. અનેક રાગ એહુવા કરી, હીર તણા ગુણુ ગાય;
તાં તેિનુ રાગ હાવે અસ્યા, જેણિ ડાલે બ્રહ્માય. ગાથા ગાહિ નવિ રીજીઓ, ઋષભ કહે રાગેણુ; રંભા રૂપ ન ભેદી, ચેગી કેહુ દરીદ્રણ. દારિદ્રી ઘર લખમી, માની ઘર વિદ્યાય;
ચેગી ઘર સ્ત્રી પમિની, ઝૂરે પડયાં કુટાય. દારિદ્રી નર કિરપણાં, નવ ખરચે નિવે ખાય; દૂધ ન પીધે ન પાઈ, રાન ચરતી ગાય.
Jain Education International
For Private & Personal Use Only
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૪
૫
૨૬
૨૭
www.jainelibrary.org