________________
(૧૭૧)
રાગવર્ણન. ટેડી સિંધુ તુંબિકા, ગંધારીજ મલ્હાર;
ઋષભ કહે ભૂપાલ ઘરિ, નટ્ટ રાગ ભરતાર. મેઘ નારિ આશાવરી, સામેરી કલ્યાણ;
દીપક ખંભાયતી વલી, જે વયરાડી જાણ ગૂડ ગિરી પટમંજરી, રામગિરી હિંડેલ,
શાખી સારંગ કરે, વસંત સાથ કલ્લોલ. પરભાતી વેલાઉલી, કર્ણાટીય લલીત;
જ્યતસિરી ને ગુર્જરી, ભેરવ વસિયે ચિત. ગેડી રાગ ન આલબે, પાત્ર ન દીધું દાન;
તાસ જનમએલેં ગયે, સૂરજ કુંડ નહિ સ્નાન. ધાર નગરને કેવડે, ગઢ જાનાની જાય;
સારંગ રાગ ત્રીજો વળી, પામે પુણ્ય પસાય. વસંત વચ્ચે જેહને હીએ, તેહને ન ગમે કામ;
જિમ સીતાને ફરી ફરી, મુખ રાઘવનું નામ. સ્ત્રી રાગે નવિ રીજીઓ, ત્રતે ન ખીરસ્યું ખંડિ;
જિનવચને બૂ નહિ, દેવે મુંકે દંડિ. રાગ પ્રભાતી + ઐઅપાય, પરીઉં તા અન્ન:
એ ત્રિણે નવિ પામીઓ, કહ્યું કર્યું લહી ધન. સવપાણીહુ ગઈ, સરસે આ બાલ;
હું ભલહી સુત પામીઓ, સુણીએ રાગ ભૂપાલ. રાગ દેશાખ લહૈ નહિં, ખાઈન જાણ્યાં પાન; તાસ જનમ અહલે ગયે, દીધું ન જીવિત દાન. * વૃથા, ફોકટ. + ગાયનું દૂધ. * પાણીડે, પાણી માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org