________________
( ૧૭૦ )
શ્રી હીરવિજય. સંઘવીને ઘર શ્રીગુરૂ રહ્યા, સબલા મહેછવ તિહાં કણિ થયા;
હબીબલ આવે ગુરૂ કહે, કાંઈક કામ કહે તુક્ષે મને. ૧૭ હાર આવ્યા સાહા શ્રીમલ્લ ઘરે, તિહાં ધન ખરચીયાં બહુપર;
સાધ તણી પહેચાડે આસ, જયવિજય કીધા પન્યાસ. ૧૮ ધનવિજય એ પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય;
રામ ભાણ કીધા પંન્યાસ, કીતિ લબ્ધિ વિજય પંખાસ. ૧૯ સબલ લાભ ઈહાં કણિ થયા, લખ્યા સેય ન જાયે કહ્યા,
સડતાલે સંવષ્કરિ રહી, હીરવિજ્ય પછે ચાલ્યા સહી. ૨૦ અભદાવાદમાં આવે સહી, સાહમાં લેક ગયા ગહિંગહી;
હરખ્યા પુરૂષ નગરના બહ, યથા યંગ્ય ધન ખરચે સહુ. ૨૧ આવ્યા “સંધ્રપ ગાયે રાસ, હીરના ગુણ ગાતાં ઉહાસ, છે એ રાગ છત્રીસ રાગિણી, કરી તાન સુણાવે ગુણી. ૨૨
(દુહા.). ઋષભ કહે ષટરાગ ધરી, જેણે નનિ જાણ્યાં નામ;
નવિ સુણીઆ નવિ એલખ્યા, સું સાયું તેણે કામ? ૧ તું શ્રીરાગ ન સમઝોએ, નહિ પંચમ નહિ નદ;
મેઘ વસંત ભૈરવ નહિ, ભૂલે ગુણી આવ. ગેડી માલવ શકી, કાલહરો પૂવીએ;
કેદારા મધુ માધવી, સ્ત્રી રાગજ ઘર સ્ત્રીય. રાગ હશેણી કામરૂ, અધરસ અષભ સંભાર;
મારૂ ધનાશ્રી ધરણી, પંચમ જ તે નારિ.
* ગાંધર્વ, ગાનારાઓ, ભોજક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org